ધરધંટી સહાય યોજના 2023: આ પોસ્ટ મા આપણે જાણીશું ધરધંટી સહાય યોજના વિષે આપણે સંપૂર્ણ માહિતી જાણીશું જેવી કે આ યોજનાનો લાભ શુ છે? આ યોજનાનો હેતુ શું છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોવે. આ યોજના હેઠળ કેટલો લાભ કે કેટલી સહાય મળશે? વગેરે વિષે આ પોસ્ટ મા આપણે જાણીશું.
અગાઉના આર્ટીકલમાં આપણે મફત પ્લોટ યોજના, ગુજરાતનું BPL લિસ્ટ, માનવ કલ્યાણ યોજના 2023, વૃદ્ધ પેન્શન યોજના, તાર ફેનસિંગ વાડ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, બાલ સખા યોજના, ટ્રેક્ટર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, તબેલા લોન સહાય યોજના, પ્રધાનમંત્રી વાણી યોજના, બેંક ઓફ બરોડા ઈ-મુદ્રા લોન યોજના, સ્ટેશનરી દુકાન ખોલવા માટે લોન ની સહાય, Pradhan Mantri Jandhan Yojana 2023: પ્રધાનમંત્રી જનધન યોજના, ગુજરાત ગો ગ્રીન યોજનાની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે ધરધંટી સહાય યોજના યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Ghar Ghanti Sahay Yojana 2023
યોજનાનું નામ | મફત ઘરધંટી સહાય યોજના |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર દ્વારા |
લાભાર્થીની પાત્રતા | ગુજરાતની ગરીબ અને મજૂર જનતા માટે |
મળવાપાત્ર લાભ | ધરધંટી |
યોજનાનો ઉદ્દેશ | જનતાને આત્મનિર્ભર બનાવવા માટે |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકાર વિભાગ |
અરજી કરવાનો પ્રકાર | ઘરધંટી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરો |
સત્તાવાર લીંક | esamajkalyan.gujarat. gov.in |
ઘરધંટી સહાય યોજનાનો હેતુ
જે વર્ગો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે અને આર્થિક રીતે પછાત છે. આવા ગરીબ લોકોને આર્થિક રીતે સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે એટલા માટે સરકાર દ્રારા માનવ ગરીમા યોજના ની જાહેરાત કરવામાં આવી છે જેથી ગુજરાત મા રહેતા આર્થિક રીતે પછાત અને ગરીબો ને સહાય મળે. ગુજરાતની માનવ ગરિમા યોજના sje.gujarat.gov.in હેઠળ કામ કરશે જેનાથી ગુજરાતની અનુસૂચિત જનજતીને નવો વ્યવસાય સ્થાપવાની તક મળશે.
ઘરઘંટી સહાય યોજના 2023: રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘરઘંટી આપવામાં આવે છે. Ghar Ghanti Sahay Yojana 2023 જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે.
ઘરધંટી સહાય યોજનાની પાત્રતા
આ યોજનાનો લાભ મેળવવાવા માટે સરકારે યોગ્ય પાત્રતા નક્કી કરવામાં આવી છે.
- આ યોજનાની યોગ્ય પાત્રતા નીચે મુજબ છે
- આ યોજનાની અરજી કરવા માટે ઉમર 16 થી 60 હોવી જોઈએ
- અરજદાર ની વાર્ષિક આવક જો તે ગામડામા રહે છે તો 1,20,000 અને શહેર મા રહે છે તો તેની આવક 1,50,000 હોવી જોઇએ અને નગરપાલિકા અધિકારીને આવક નો પુરાવો રજૂ કરવાનો રહેશે
- આ યોજનાનો લાભ આર્થિક રીતે વંચિત પાત્રો ને મળશે
- આ યોજના વિધવા અને વિકલાંગ લોકો માટે પણ ખુલ્લી છે.
મફત ઘરધંટી સહાય યોજનાનો લાભ
- આ યોજના દ્વારા ગુજરાતના ગરીબ લોકોને રોજગારની તક ઊભી થશે
- કેન્દ્ર સરકાર પ્રધનમંત્રી ઘરધંટી 2023 હેઠળ દરેક રાજ્યમા 50,000 વધુ લોકોને મફત ઘરધંટી આપવામાં આવશે
- આ યોજના દ્વારા દેશના નાગરિકોને પ્રોત્સાહિત અને આત્મનિર્ભર બનાવવા માટે કામો થશે
- આ યોજનાનો હેતુ દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ગુજરાત સરકારે આ યોજનાને શરુઆત કરી છે
- આ યોજના દેશના ગ્રામીણ અને શહેરી નાં બંને વિસ્તારોનામાંથી આર્થિક રીતે વચિત લોકોને આવરી લેશે
- આ યોજનાનો લાભ વિકલાંગ મહિલાઓ પણ સમિલ થઈ યોજનાનો લાભ લઈ શકશે
ઘરધંટી સહાય યોજના માટે જરૂરી ડોકયુમેન્ટ
ઘરધંટી સહાય યોજનાનો લાભ મેળવા માટે જરૂરી ડોકયુમેન્ટ નીચે મુજબ છે
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- મોબાઇલ નબર
- રહેઠાણ નો પુરાવો (લાઈટ બીલ, લાઈસન્સ, ચૂંટણી કાર્ડ, જમીન ના દસ્તાવેજો માંથી કોઈ પણ એક)
- વાર્ષિક આવક નુ પ્રમાણપત્ર
- વ્યવસાયલક્ષી તાલીમ લીધેલ હોય તેવો પુરાવો
- અભ્યાસ ના પુરાવા
- જો અક્ષમ હોય તો અપગ તબીબી પુરાવો
- જો સ્ત્રી વિધવા હોય તો વિધવા પ્રમાણપત્ર
- આટલું હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે.
Ghar Ghanti Sahay Yojana 2023 માટે કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ તમારે કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશ્નરની @ e-kutir.gujarat.gov.in મુલાકાત લેવાની રહેશે.
- આ પછી તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
- હોમ પેજ પર તમારે “Commissioner of Cottage and Rural Industries” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ક્લિક કરતાની સાથે જ તમને યોજનાઓના નામ દેખાશે, તમારે માનવ કલ્યાણ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ક્લિક કરતાં જ તમારી સામે અરજી ફોર્મનું પેજ ખુલશે.
- આ પેજ પર તમારે માંગેલી તમામ જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે.
- બધી માહિતી દાખલ કર્યા પછી તમારે પૂછાયેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
- છેલ્લે તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- આ રીતે તમે આ યોજના હેઠળ અરજી કરી શકો છો.
આ માહિત પણ જાણો
- SBI E-Mudra Loan Apply Online 2023:SBI ઇ-મુદ્રા લોન 2023, ધંધા માટે મળશે તમને 50 હજાર થી લઈને 10 લાખ સુધીની લોન
- New Barcorded Ration Card:નવું રેશનકાર્ડ મેળવવા માટે અરજી કઈ રીતે કરવી?
- Gujarat Go Green Yojana 2023: ટુ-વ્હીલરની ખરીદી પર રૂપિયા 30,000ની સબસિડી,અહીંથી ફોર્મ ભરો
- Gujarat Talati Bharti 2023: રાજ્યમાં 3077 તલાટીની ભરતી કરાશે, મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય
ઘરધંટી સહાય યોજના માટે હેલ્પલાઇન નંબર
માનવ ગરિમા યોજના અથવા સામાજિક ન્યાય અને અધિકારિક વિભાગ નો હેલ્પલાઇન નંબર મેળવવા માગતા હોવ તો નીચે આપેલી લીંક મા હેલ્પલાઇન નંબર આપેલ છે
ધરધંટી સહાય યોજના માટે હેલ્પલાઇન નંબર
ઘરધટી સહાય યોજના નુ ફોરમ
માનવ ગરીમા યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ તેમાં ધરધંટી સહાય યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા માંટે નીચે આપેલા લિંક મા કલીક કરીને ડાઉનલોડ કરી શકો છો.
ધરધંટી સહાય યોજનાનું ફોર્મ | અહી ક્લીક કરો |
ઘરઘંટી સહાય યોજના મહત્વની તારીખો:
- ઘરઘંટી સહાય યોજના 2023 સૂચના તારીખ: 27 માર્ચ 2023
- ઘરઘંટી સહાય યોજના 2023 ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 01 એપ્રિલ 2023
FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો
આ યોજના નું નામ શું છે?
આ યોજના નું નામ ઘરઘંટી સહાય યોજના છે.
આ યોજના ની શરૂ થવાની તારીખ કઈ છે?
આ યોજનાની શરૂ થવાની તારીખ 01 એપ્રિલ 2023 છે.
આ યોજના ની સતાવાર વેબસાઇટ કઈ છે?
આ યોજના ની સતાવાર વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in છે.