New Barcorded Ration Card:નવું રેશનકાર્ડ મેળવવા માટે અરજી કઈ રીતે કરવી?

New Barcorded Ration Card: શું તમે નવું રેશનકાર્ડ મેળવવા માટે અરજી કઈ રીતે કરવી શોધી રહ્યા છો. તો તમારા માટે રેશનકાર્ડ બનાવવાની પૂરી માહીતી આ લેખ દ્વારા જણાવવામાં આવશે. આ લેખ દ્વારા અમે તમને નવું રેશનકાર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમારા બધા માટે ગુજરાત રેશનકાર્ડ યાદી બહાર પાડવામાં આવી છે. એટલે આ લેખને અંત સુધી વાચજો અને તમારા મિત્ર સર્કલના લોકોને આ લેખ શેયર કરજો.

New Barcorded Ration Card

કાર્ડનું નામ રેશનકાર્ડ
લાભો રાશન
હેતુ રેશન કાર્ડ યાદી
લાભ કયાં રાજ્યને મળશે તમામ રાજ્યોને
કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું
સતાવાર વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/

નવા રેશનકાર્ડ વિશે ટૂંકમાં માહિતી

સીટીઝન ચાર્ટરની જોગવાઈ મુજબ તાલુકા મામલતદાર શ્રી /ઝોનલ અધિકારીશ્રીએ અરજદારની અરજી અંગે ચકાસણી અને જરૂરિયાત મુજબ સ્થળ તપાસ કરી કાર્ડની કેટેગરી નક્કી કરી. કુટુંબના વડા/સભ્યોની ફોટો અને બાયો મેટ્રિક વિગતો મેળવી, બારકોર્ડ રેશનકાર્ડ ઇસ્યુ કરવાનું થાય છે. નવું રેશનકાર્ડ કેવી રીતે મેળવી શકે. બારકોર્ડ રેશનકાર્ડ યોજના હેઠળ કાર્ડ ધારકો તેઓની બાયોમેટ્રિક વિગતોના આધારે ઇ- ગ્રામ /સાયબર કાફેની મુલાકાત લઈ તેઓની કાર્ડની કેટેગરીને અનુરૂપ મળવાપાત્ર આવશ્યક ચીજ વસ્તુના જથ્થાની બારકોડેડ કુપનશિટ ઉપર કાર્ડ ધારકોને મળવાપાત્ર તમામ ચીજ વસ્તુઓ દીઠ વ્યક્તિગત કુપનો પ્રિન્ટ કરી આપવામાં આવે છે

રાજ્ય સરકારે આ કુપનશીટ ની રકમ રૂ.5/ નક્કી કરી છે. કુપનશીટ ના વચ્ચેના ભાગમાં કાર્ડધારકની પ્રત પણ છાપીને આપવામાં આવે છે. જ્યારે એ/4 સાઈઝની પેપરશીટ ઉપરના બન્ને છેડા ઉપર આવેલી બારકોડેડ કૂપનો આવશ્યકતા અનુસાર કાપીને વ્યાજબી ભાવના દુકાનદાર, કેરોસીન એજેન્ટ ,ફરિયાને દર્શાવેલ રકમ ચૂકવી કુપન પર છાપેલ જથ્થો મેળવવાનો રહેશે.

ગુજરાત રેશન કાર્ડ યાદી 2023

રેશનકાર્ડ એ ભારતમાં રહેતા લોકો માટેનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ માનો એક છે.રેશન કાર્ડ દ્વારા ભારતના રહેવાસીઓ માટે સબસિડી વાળા ભાવે ખાધ ઉત્પાદનનો મેળવી શકે છે જેથી તેઓ ઓછા નાણાકીય ભડોળની ચિંતા કર્યા વગર સફળતાપૂર્વક પોતાનું દૈનિક જીવન ચલાવી શકે છે. રેશનકાર્ડના માધ્યમથી ગરીબી રેખાની નીચે રહેલા બધા લોકો માટે ખાદ્ય ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સરળ બનાવવામાં આવી છે. વિવિઘ પ્રકારના લોકો માટે તેમની આવક માપદંડ મુજબ વિવિઘ પ્રકારના રેશનકાર્ડ ઉપલબ્ધ છે

ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે, રેશનકાર્ડ ધારકને ગુજરાત અન્ના બ્રહ્મ યોજના હેઠળ નિ:શુલ્ક અનાજ અથવા મફત રેશન મળસે. આ યોજના હેઠળ કુલ 25.23 કરોડ લાભાર્થીઓને આ યોજના હેઠળ આવરી લેવાશે. ગ્રાહક બાબતો વિભાગ અને ખાદ્ય નાગરિક પુરવઠા , સરકાર ગુજરાત સરકારે યોજના અંગેની તમામ માર્ગદર્શિકા બહાર પાડી છે.

નવું બારકોડેડ રેશનકાર્ડ મેળવવું

આ અંગેની માહીતી નીચે મુજબ છે

 • જે લોકો પાસે હાલમાં રહેઠાણના સ્થળે કોઇપણ પ્રકારના રેશનકાર્ડ નથી અને કે લોકો ધણા સમયથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરે છે, પરતું રેશનકાર્ડની જરૂર હોય તો તે નમૂના – 2 મા અરજી કરી શકે છે
 • નવા રેશનકાર્ડ માટેના ફોર્મ ભરવામાં આપને નીચે મુજબની વિગતોની જરૂર પડશે. જે નીચે મુજબ છે
 • હયાત રેશનકાર્ડ અથવા અન્ય જીલ્લાના રેશનકાર્ડમાં નામ કમી કરાવ્યાનો દાખલો
 • પાનકાર્ડ, વીજળી બીલ, ડ્રાઈવિંગ લાયસન્સ, ટેલિફોન મોબાઈલ બીલ, ચૂંટણી ઓળખ કાર્ડ (જે સભ્યોએ ઓળખપત્ર મેળવેળા છે તેમના) મિલકતના વેરાનુ બીલ, રાધણગેસની પાસ બુક, ખેડૂત ખાતાવહી અથવા ગામ નમૂના નં – 8અ , બેંકની પાસબુક, નારેંગાનુ જોબ કાર્ડ, કિશાન ક્રેડિટ કાર્ડ
 • ફોર્મમાં માગેલી વિગતો જેવી કે, નામ, સરનામું, જાતિ કુટુંબની અન્ય વ્યક્તિના નામ અને તેમની સાથેનો સબંધ , અભ્યાસ , ધંધો , આવક અને અન્ય માહિતી આપેલી સૂચના પ્રમાણે સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરોમાં લખવાની રહેશે. અને તેના સબધિત પુરાવાઓ જોડવા પડશે.
 • અરજદાર જો ભાડે રહેતા હોય તો તેમને ભડાચીઠી /ભાડા આધાર રજુ કરવાનો રહેશે. જ્યારે મકાન પોતાની માલિકીનું હોય તેમણે મિલકત નબર અને વીજ કનેક્શન નબર અચૂક લખવાનો રહેશે અને છેલ્લા બિલની ઝેરોક્ષ જોડવાની રહેસે
 • જે સભ્ય 18 વર્ષથી ઉપરની ઉમરનો હોય અને ચૂંટણીનુ ઓળખ કાર્ડ ધરાવે હોય તો તેનો નબર લખવાનો રહેશે.
 • રાધન ગેસ કનેક્શન અને પાઇપલાઇનથી ગેસ મેળવતા ગ્રાહકોને તેની વિગતો આપવાની રહેશે
 • કુટુંબમાં જે સભ્યની ઉમર 15 વર્ષ કે તેથી વધુ હોય તેઓ બન્ને હાથની આંગળીઓના નિશાન આપી શકશે. અને તેમના ફોટો પાડવી શકશે.
 • જો આપ કોઈપણ પ્રકારના રેશન કાર્ડ ધરાવતા ના હોય અને રેશનકાર્ડ મેળવવા માટે અરજી કરી હોય ત્યારે આપને ઓળખતા હોય તેવા વ્યક્તિની ઓળખ તથા તેમની સહી, ચૂંટણી ઓળખકાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સની ઝેરોક્ષ રજૂ કરવાની રહેશે. તે વગર આપને નવું રેશનકાર્ડ આપવામાં આવશે નહિ
 • નવા રેશનકાર્ડ માટેનું અરજી ફોર્મ આપ જમાં કરાવો ત્યારે તેની પહોંચ મેળવી સાચવવી જરૂરી પછીની આ પહોંચ રજૂ કર્યથી નવું રેશનકાર્ડ મેળવી શકશો.

નવું રેશનકાર્ડ કંઈ રીતે મળી શકે?

નવું રેશનકાર્ડ મેળવવા નીચે મુજબના સ્ટેપ અનુસરો.

 • સૌ પહેલા તમે સત્તાવાર વેબસાઈટ પર જાઓ www.ipds.gujarat.gov.in
 • વેબસાઇટ પર જઇને રજીસ્ટેશન કરો
 • રજિસ્ટેશન કર્યા બાદ સાઈટ પર લોગીન થવો
 • લોગીન કર્યા બાદ 6 પ્રશ્નો સાથેનું પેઇજ ખુલશે. જેના હા કે નાં માં જવાબ અપો
 • આ 6 પ્રશ્નો ના જવાબ આપી શરતો સ્વીકારી અને બીજા તબક્કામાં પ્રવેશો
 • પ્રશ્નોના જવાબ આધારે આ સ્ટપમાંપૂછાયેલી વિગતો રજુ કરો
 • આ બટન ક્લીક કરવાની સ્ટેપ 5માં આવશે મોબાઈલ નંબર પર 5 અંકનો પાસવર્ડ આવશે
 • આ પાસવર્ડથી સ્ટેપ 5મા રજુ કરેલી વિગતોની ઓનલાઇન ચકાસણી બાદ પ્રિન્ટનુ બટન દબાવો
 • આ બટન દબાવતા જ બે પાનનું રેશનકાર્ડ તમારા હાથમાં આવશે

મહત્વની લીંક

ઑનલાઇન અરજી કરવા માટે અહી ક્લીક કરો
નવું રેશનકાર્ડ કઢાવવા માટે અહી ક્લીક કરો
નવું બારકોડ રેશનકાર્ડ બનાવવા માટેની લીંક અહી ક્લીક કરો

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *