WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો
Ayushman Card Download Online:આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ થી ફકત પાંચ મિનિટમાં

Ayushman Card Download Online:આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ થી ફકત પાંચ મિનિટમાં

Ayushman card Download Online:મિત્રો આયુષ્યમાન કાર્ડ અત્યારે ખુબ અગત્યનું ડોક્યુમેન્ટ બની ગયું છે.જેમાં પાંચ લાખ સુધીનો સર્જરી કે તેના સમાવેશ તથી બીમારી નો ખર્ચો સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.ધણા બધા લોકોને આ કાર્ડ વિશે ખબર હોતી નથી અને કઈ રીતે ડાઉનલોડ કરવું એની માહીતી પણ નથી હોતી તેથી ધણા લોકો પરેશાન તથા હોય છે.અને આપણે આ લેખમાં જાણીશું કે તમારી પાસે ફિઝિકલ કોપી નથી તો તમે કઈ રીતે મોબાઈલના આયુષ્યમાન કાર્ડ તમારી જાતે સરકારશ્રીની વેબસાઇટ ઉપર જઈ જાતે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો.તો મિત્રો આ માટે આ લેખને અંત સુધી સંપૂર્ણ રીતે વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી આ માહિતી દરેક વ્યક્તિ જોડે પહોંચે.

મિત્રો આયુષ્યમાન કાર્ડ એટલે પ્રધાનમંત્રીની ચાલતી અમૃતમ વાત્સલ્ય યોજના જેમાં દરેક વ્યક્તિને પાંચ લાખ સુધીના ખર્ચની રાહત અપાવામાં આવે છે.મિત્રો તમારું કાર્ડ છે પરતું તમારા વિસ્તારમાં પહોચતું જ નથી તો મિત્રો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આજે તમને શીખવાડીશું કે કઈ રીતે તમે તમારા જ મોબાઈલથી આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો.

Table of Contents

Ayushman card Download Online

યોજનાનું નામ પીએમ આયુષ્યમાન ભારત યોજના(પ્રધાનમત્રી જન આરોગ્ય યોજના)
લાભ હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર
કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 25 સપ્ટેમ્બર 2018 નાં રોજ
હેલ્પલાન નબર 14555
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

How To Download Ayushman Card Ι આયુષ્યમાન કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું

  • સૌપ્રથમ તમારે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ આhttps://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જવું પડશે
  • ત્યાં તેનું મેનુ બારમા ઉપર ત્રણ લાઈન પ્ર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં નીચે તમેને Download Ayushman card નુ ઓપ્શન મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ Aadhaar સિલેક્ટ કરવાનું રહેશે અને તમારું રાજ્ય એટલે કે આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે
  • હવે તમારે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.ત્યારબાદ આધારકાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે એ મોબાઈલ નંબર પર એક OTP આવશે તે અહીંયા Enter OTP માં દાખલ કરવાનો રહેશે.
  • હવે Verify નાં બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ હવે એક નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્યમાન કાર્ડ ક્યારે બનાવેલું છે અને કઈ યોજના હેઠળ આવે છે એ જોવા મળશે
  • બાજુમાં Download Card પર ક્લિક કરીને તમે તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
  • ત્યારબાદ PDF માં તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ થઇ જશે.

Gujarat Go Green Yojana 2023: ટુ-વ્હીલરની ખરીદી પર રૂપિયા 30,000ની સબસિડી,અહીંથી ફોર્મ ભરો

મહત્વપૂર્ણ લીંક

આયુષ્યમાન ભારત ઓફિશ્યલ વેબસાઈટ અહીં ક્લિક કરો
yushman Card Hospital List અહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top