Gujarat BPL List 2024 PDF: આપણા ભારત દેશમાં દર 10 વર્ષે કરવામા આવતી વસ્તી ગણતરીમાં લોકોની આવક અને કુટુંબની સ્થિતિના આધારે દરેક ગામની અને રાજયની BPL યાદી તૈયાર કરવામાં આવે છે. આ BPL યાદી કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર રાજ્યવાર ડીકલેર કરવામાં આવે છે. ઘણા લોકો તેમનુ GUJARAT BPL LIST 2024 મા નામ છે કે નહિ તે જોવા માંગતા હોય છે.અને BPL લીસ્ટ મા નામ હોય તો તેને આધારે ઘણા લાભ મળતા હોય છે. ચાલો જોઇએ BPL લીસ્ટ મા નામ કેમ ચેક કરવુ ?
અગાઉના આર્ટીકલમાં આપણે મફત પ્લોટ યોજના, માનવ કલ્યાણ યોજના 2023, વૃદ્ધ પેન્શન યોજના, તાર ફેનસિંગ વાડ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, બાલ સખા યોજના, ટ્રેક્ટર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, તબેલા લોન સહાય યોજના, પ્રધાનમંત્રી વાણી યોજના, બેંક ઓફ બરોડા ઈ-મુદ્રા લોન યોજના, સ્ટેશનરી દુકાન ખોલવા માટે લોન ની સહાય, Pradhan Mantri Jandhan Yojana 2023: પ્રધાનમંત્રી જનધન યોજના, ગુજરાત ગો ગ્રીન યોજનાની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે ગુજરાતનું BPL લિસ્ટ 2024ની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Gujarat BPL List 2024 PDF
યોજનાનું નામ | બી.પી.એલ. યાદી ( BPL NEW LIST PDF ) |
સંસ્થા | ભારત સરકાર |
લાભાર્થી | ગરીબી રેખાની નીચે આવતા પરિવારો |
હેતુ | ઓફીસીયલ વેબસાઈટ દ્વારા યાદીમાં નામ જોવાની સુવિધા |
વેબસાઇટ | dcs-dof.gujarat.gov.in |
Gujarat BPL List 2024 થતા લાભ
BPL લીસ્ટમાં નામ આવવાથી નીચે મુજબના લાભ મળવાપાત્ર છે.
- જે લોકોનું નામ BPL list યાદીમાં હોય તેમને સરકાર દ્વારા ઘણી સરકારી યોજનાઓનો લાભ મળે છે.
- દેશની ગરીબી રેખા નીચે આવતા લોકો ઘરે બેઠા ઓફીસીયલ વેબસાઈટ દ્વારા બીપીએલ યાદીમાં પોતાનું નામ સરળતાથી જોઈ શકે છે.
- સરકાર RTE અંતર્ગત આપવામા આવતા એડમીશનમા પણ નિયત BPL સ્કોર ધરાવતા લોકોને અગ્રતા મળે છે.
- ગરીબી રેખા નીચે આવતા લોકોને સરકારી યોજનાઓમા વધારાની મદદ મળશે. જેનાથી તેમના બાળકોને શિષ્યવૃતિની સાથે રોજગાર પણ મળી શકે છે.
- BPL list માં નામ હોવાથી પ્રથમ ફાયદો એ થશે કે ગરીબી રેખા નીચે આવતા લોકોને સબસિડીવાળા દરે અને સસ્તા અનાજની દુકાન પર રાશન મળે છે, જેમાં ઘઉં, ચોખા, કઠોળ અને તેલ વગેરેનો સમાવેશ થાય છે.
- બીપીએલ કાર્ડ ધરાવતા નાગરિકોને આરોગ્ય, શિક્ષણ, સરકારી યોજનાઓમાં કેટલીક છૂટ મળે છે.
- દેશના ખેડૂતને BPL ધારક હોવાનો લાભ વિવિધ યોજનાઓમા મળે છે.
BPL Card માટે પાત્રતા
BPL કાર્ડ મેળવવા માટેનો મુખ્ય માપદંડ એ છે કે દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી અંતર્ગત તેનો સમાવેશ ગરીબી રેખા નીચે થયેલો હોવો જોઇએ.
Gujarat BPL List 2024 કેમ ચેક કરવુ ?
તમારા ગામનુ BPL List ચેક કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.
- સૌ પ્રથમ Socio Economic survey ની વેબસાઇટ ઓપન કરો.
- https://ses2002.guj.nic.in/search_village.php લીંક પરથી પન સીધા આ વેબસાઇટ ઓપન કરી શકસો.
- ત્યારબાદ તેમા તમારો જિલ્લો, તાલુકો અને ગામ સીલેકટ કરો.
- ત્યાયારબાદ તમે જે સ્કોરનુ લીસ્ટ જોવા માંગો છો તે સીલેકટ કરો.
- Submit બટન પર ક્લીક કરતા તમારા ગામનુ લીસ્ટ બતાવશે.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- Tabela Loan Sahay Yojana Gujarat: તબેલા લોન સહાય યોજના 2023
- Free Silai machine Yojana 2023: મફત સિલાઈ મશીન યોજના આ યોજનામાં કેટલી સહાય મળશે
- Pradhan Mantri Jandhan Yojana 2023: પ્રધાનમંત્રી જનધન યોજનાનો લાભ કઈ રીતે મેળવો
- Tar Fencing Yojana 2023: ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવા માટે ખેડૂતોને મળશે નાણાકીય સહાય
- Ayushman Card Download Online:આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ થી ફકત પાંચ મિનિટમાં
- Gujarat Go Green Yojana 2023: ટુ-વ્હીલરની ખરીદી પર રૂપિયા 30,000ની સબસિડી,અહીંથી ફોર્મ ભરો
મહત્વ ની લીંકો
BPL રેશનકાર્ડ ધારકોનુ LIST 2024 | અહીં ક્લિક કરો |
BPL સ્કોર જોવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો
Gujarat BPL List 2024 જોવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
- ses2002.guj.nic.in