Vapi Nagarplika Recruitment 2023:7 પાસ માટે વાપી નગરપાલિકામાં ભરતી

Vapi Nagarplika Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અને તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે વાપી નગરપાલિકામાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

Vapi Nagarplika Recruitment

પોસ્ટનું નામવિવિઘ
સંસ્થાનું નામવાપી નગરપાલિકા
નોકરી સ્થળગુજરાત
અરજી માધ્યમઓફલાઈન
નોટીફિકેશન તારીખ15 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ15 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ14 ઓગસ્ટ 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://vapimunicipality.com/

પોસ્ટનુ નામ

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ વાપી નગરપાલિકા દ્વારા

  • ક્લાર્ક
  • વોલમેન
  • ફાયરમેન
  • મુકાદમ
  • મેલેરીયા વર્કર
  • વાયરમેન
  • માળી
  • ફાયર ઓફિસર
  • સમાજ સંગઠક

કુલ ખાલી જગ્યા

  • ક્લાર્ક:-06
  • વોલમેન:-02
  • ફાયરમેન:-05
  • મુકાદમ:-06
  • મેલેરીયા વર્કર:-01
  • વાયરમેન:-01
  • માળી:-01
  • ફાયર ઓફિસર:-01
  • સમાજ સંગઠક:-01

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
ક્લાર્કરૂપિયા 19,900 થી 63,200
વોલમેનરૂપિયા 14,800 થી 47,100
ફાયરમેનરૂપિયા 15,700 થી 50,000
મુકાદમરૂપિયા 15,000 થી 47,100
મેલેરીયા વર્કરરૂપિયા 19,900 થી 63,200
વાયરમેનરૂપિયા 15,700 થી 50,000
માળીરૂપિયા 14,800 થી 47,100
ફાયર ઓફિસરરૂપિયા 29,200 થી 92,300
સમાજ સંગઠકરૂપિયા 25,500 થી 81,100

લાયકાત

પોસ્ટનું નામલાાયકાત
ક્લાર્કધોરણ 12 પાસ તથા અન્ય
વોલમેનધોરણ 10 પાસ તથા અન્ય
ફાયરમેનધોરણ 12 પાસ તથા અન્ય
મુકાદમધોરણ 7 પાસ તથા અન્ય
મેલેરીયા વર્કરધોરણ 12 પાસ તથા અન્ય
વાયરમેનધોરણ 10 પાસ તથા અન્ય
માળીધોરણ 7 પાસ તથા અન્ય
ફાયર ઓફિસર તથા સમાજ સંગઠકકોઇપણ સ્નાતક તથા અન્ય/એમ.એસ.ડબલ્યુ તથા અન્ય

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓફલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે પ્રેક્ટિકલ પરીક્ષા તથા લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચી લેવી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • ડિમાન્ડ ડ્રાફ્ટ (તમામ માટે અલગ અલગ)
  • CCC સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • તથા અન્ય

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીની નોટીફિકેશન વાપી નગરપાલિકા દ્વારા તારીખ 15 જુલાઈ 2023 નાં રોજ બહાર પાડવામાં આવી છે.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:15 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:14 ઓગસ્ટ 2023

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વાપી નગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ vapimunicipality.com પર જઈ “ભરતી અંગેનો અરજીનો નમુનો” એટલે કે અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ ફોર્મમાં તમામ માહિતી ભરી તથા સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી (RPAD) દ્વારા જ અરજી કરવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – ચીફ ઓફિસરશ્રી, વાપી નગરપાલિકા, તાલુકો-વાપી, જિલ્લો-સુરત છે.

BPCL Recruitment 2023:ભારત પેટ્રોલિયમમા નોકરી મેળવવાની સુવર્ણ તક

12 Pass Air Force Recruitment 2023:એર ફોર્સમાં 12 પાસ માટે 3500 જગ્યાઓ પર નોકરી

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment