BPCL Recruitment 2023:ભારત પેટ્રોલિયમમા નોકરી મેળવવાની સુવર્ણ તક

BPCL Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અને તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ભારત પેટ્રોલિયમમા નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તમને આ પોસ્ટ શેર કરજો.

BPCL Recruitment 2023

પોસ્ટનું નામવિવિઘ
સંસ્થાનું નામભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
અરજી માધ્યમઓનલાઈન
નોટીફિકેશન તારીખ11 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ11 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ04 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યીલ વેબસાઇટ લીંકhttps://www.bharatpetroleum.in/

પોસ્ટનું નામ

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ BPCL દ્વારા

  • સ્નાતક
  • એન્જીનીયર સ્નાત્તક
  • ડિપ્લોમા એન્જીનીયર સ્નાતક

કુલ ખાલી જગ્યા

  • સ્નાતક:-10
  • એન્જીનીયર સ્નાત્તક:-77
  • ડિપ્લોમા એન્જીનીયર સ્નાતક:-51

પગારધોરણ

પોસ્ટનું નામપગાર
સ્નાતકરૂપિયા 18,000
એન્જીનીયર સ્નાત્તકરૂપિયા 25,000
ડિપ્લોમા એન્જીનીયર સ્નાતકરૂપિયા 18,000

લાયકાત

મિત્રો,આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે.

મહત્વની તારીખ

આ ભરતીની નોટીફિકેશન ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 11 જુલાઈ 2023નાં રોજ બહાર પાડવામાં આવી છે.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-11 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:04 સપ્ટેમ્બર 2023

અરજી કેવી રીતે કરવાની રહેશે?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે NATS ની વેબસાઈટ http://www.mhrdnats.gov.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરી લો
  • હવે Establishment Request Menu નો ઓપ્શન સિલેક્ટ કરો અને એમાં BPCL સિલેક્ટ કરો.
  • હવે આ ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

SSC MST 10 Pass Job:10 પાસ સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
એપ્રેન્ટિસનું રજીસ્ટ્રેશન કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી છે?

આ ભરતી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવી છે.

આ ભરતીમાં કેટલો પગાર આપવામાં આવે છે?

આ ભરતીમાં રૂપિયા 18,000 થી 25,000 આપવામાં આવે છે.

આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 04 સપ્ટેમ્બર 2023 છે.

Leave a Comment