Shree Bharatiya Vidya Mandal Recrutment 2023: શ્રી ભારતીય વિદ્યા મંડળમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય પોસ્ટ પર ભરતી

Shree Bharatiya Vidya Mandal Recrutment 2023: શ્રી ભારતીય વિદ્યા મંડળમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય પોસ્ટ પર ભરતી જાહેર થઇ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Shree Bharatiya Vidya Mandal Recrutment 2023

સંસ્થાનું નામશ્રી ભારતીય વિદ્યા મંડળ
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ05 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ11 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttp://bharatiyavidyamandal.org/

પોસ્ટનું નામ:

  • જુનિયર ક્લાર્ક તથા લેબ આસિસ્ટન્ટ

કુલ ખાલી જગ્યા:

શ્રી ભારતીય વિદ્યા મંડળની આ ભરતીમાં જુનિયર ક્લાર્કની 03 તથા લેબ આસિસ્ટન્ટની 02 જગ્યા ખાલી છે.

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

મિત્રો, શ્રી ભારતીય વિદ્યા મંડળની આ ભરતીની જાહેરાતમાં પગારધોરણ સંબંધિત કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર આ ભરતી ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ કરવામાં આવી રહી છે. અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પોસ્ટ ઉપર ઉમેદવારને કેટલો પગાર ચુકવવામાં આવે છે તેની માહિતી નીચે મુજબ છે. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને 5 વર્ષ સુધી ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ લઘુત્તમ વેતન ચુકવવામાં આવશે.

પોસ્ટનું નામપગારધોરણ
જુનિયર ક્લાર્કરૂપિયા 19,950 (પ્રથમ પાંચ વર્ષ માટે)
લેબ આસિસ્ટન્ટરૂપિયા 19,950 (પ્રથમ પાંચ વર્ષ માટે)

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા ઘ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/ઇન્ટરવ્યૂ/સ્કિલ ટેસ્ટ તથા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓફલાઈન પોસ્ટ RPADના માધ્યમથી કરવાની રહેશે.
  • અરજી કરવા માટે શ્રી ભારતીય વિદ્યા મંડળની સત્તાવાર વેબસાઈટ http://bharatiyavidyamandal.org/ વિઝીટ કરો.
  • અહીં થી ઓનલાઇન અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ અરજી ફોર્મ ભરી દો તથા સાથે તમામ જરૂરી પ્રમાણપત્રો જોડી દો.
  • અરજી કરવાનું સરનામું – શ્રી જે.એસ.ભક્ત અને શ્રી કે.એમ.ભક્ત, શ્રી એ.એન.શાહ સાયન્સ અને શ્રી એન.એફ.શાહ કોમર્સ કોલેજ, કોલેજ કેમ્પસ, ને.હા- 48, મુ.પો કામરેજ ચાર રસ્તા, તા- કામરેજ, જી- સુરત, 394185 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 05 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 11 જુલાઈ 2023

DHS Navsari Recruitment 2023: આરોગ્ય વિભાગ નવસારીમાં પરીક્ષા વગર સીધી ભરતી

MUCBANK Recruitment 2023: મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકમાં ક્લાર્કની પોસ્ટ પર કાયમી નોકરી મેળવવની ઉત્તમ તક

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી શ્રી ભારતીય વિદ્યા મંડળ દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 11 જુલાઈ 2023 છે.

Leave a Comment