DHS Navsari Recruitment 2023: આરોગ્ય વિભાગ નવસારીમાં પરીક્ષા વગર સીધી ભરતી

DHS Navsari Recruitment 2023:  આરોગ્ય વિભાગ નવસારીમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

DHS Navsari Recruitment 2023

સંસ્થાનું નામ જિલ્લા આરોગ્ય સોસાયટી
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ નવસારી, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 28 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 28 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://navsari.nic.in/

પોસ્ટનું નામ:

  • ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ
  • ડીસ્ટ્રીકટ ફાઈનાન્સ આસિસ્ટન્ટ
  • ડીસ્ટ્રીકટ ડેટા એન્ટ્રી ઓપરેટર
  • એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર
  • કોલ્ડ ચેઇન ટેક્નિશિયન
  • લેબ ટેક્નિશિયન
  • RBSK આયુષ મેડિકલ ઓફિસર
  • RBSK ફાર્માસીસ્ટ
  • RBSK FHW/ANM

કુલ ખાલી જગ્યા:

  • ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટની: 02
  • ડીસ્ટ્રીકટ ફાઈનાન્સ આસિસ્ટન્ટની: 01
  • ડીસ્ટ્રીકટ ડેટા એન્ટ્રી ઓપરેટરની: 01
  • એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટરની: 02
  • કોલ્ડ ચેઇન ટેક્નિશિયનની: 01
  • લેબ ટેક્નિશિયનની: 01
  • RBSK આયુષ મેડિકલ ઓફિસરની: 05
  • RBSK ફાર્માસીસ્ટની: 03
  • RBSK FHW/ANMની: 02

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ રૂપિયા 13,000
ડીસ્ટ્રીકટ ફાઈનાન્સ આસિસ્ટન્ટ રૂપિયા 13,000
ડીસ્ટ્રીકટ ડેટા એન્ટ્રી ઓપરેટર રૂપિયા 12,000
એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા 13,000
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન રૂપિયા 10,000
લેબ ટેક્નિશિયન રૂપિયા 13,000
RBSK આયુષ મેડિકલ ઓફિસર રૂપિયા 25,000
RBSK ફાર્માસીસ્ટ રૂપિયા 13,000
RBSK FHW/ANM રૂપિયા 12,500

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 28 જૂન 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 07 જુલાઈ 2023

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી જિલ્લા આરોગ્ય સોસાયટી દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 07 જુલાઈ 2023 છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *