WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો
MDM Gujarat Recruitment 2023: મધ્યાહન ભોજન યોજનામાં ભરતી

MDM Gujarat Recruitment 2023: મધ્યાહન ભોજન યોજનામાં ભરતી

MDM Gujarat Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારે માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે મધ્યાહન ભોજન યોજનામાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

MDM Gujarat Recruitment 2023

પોસ્ટનું નામ વિવિઘ
સંસ્થાનું નામ મધ્યાહન ભોજન યોજના
નોકરી સ્થળ ગુજરાત
નોટીફિકેશનની તારીખ 11 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 11 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ 202એ
ઓફિશ્યલ વેબસાઇટ લીંક https://mdm.gujarat.gov.in/

પોસ્ટનું નામ

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ મધ્યાહન ભોજન યોજના દ્વારા

  • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર
  • તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર

કુલ ખાલી જગ્યા

  • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર:-01
  • તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર:-05

લાયકાત

મિત્રો,MDM ગુજરાતની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.

પસંદગી પ્રક્રીયા

પીએમ પોષણ યોજના અંતર્ગત ઉમેદવારની ભરતી ઓફલાઈન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનદ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

પગારધોરણ

પોસ્ટનું નામ સંસ્થાનું નામ
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર રૂપિયા 10,000
તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર રૂપિયા 15,000

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • 2 ફોટો
  • સહી
  • તથા અન્ય

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન પીએમ પોષણ યોજના ઘ્વારા 11 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-11 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:21 જુલાઈ 2023

અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે અરજી ફોર્મ રૂબરૂ જઈ મેળવવાનું રહેશે. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ પી.એમ.પોષણ યોજના, કલેકટર કચેરી, વલસાડ છે.
  • આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામાં ઉપર ફરીથી રૂબરૂ જઈ અથવા RPAD અથવા સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.

SSC MST 10 Pass Job:10 પાસ સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી

North Eastern Railway Recruitment 2023:ભારતીય રેલ્વેમાં 10 પાસ માટે 1104 જગ્યાઓ પર ભરતી

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીનું નામ શું છે?

આ ભરતીનું નામ મધ્યાહન ભોજન યોજના છે.

આ ભરતીમાં કેટલો પગાર ચૂકવવામાં આવશે?

આ ભરતીમાં રૂપિયા 15,000 પગાર ચૂકવામાં આવશે.

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ 2023 છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top