WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો
SSC MST 10 Pass Job:10 પાસ સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી

SSC MST 10 Pass Job:10 પાસ સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી

SSC 10 Pass Job:શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે 10 પાસ માટે સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર હોય તમને આ પોસ્ટ શેર કરજો.

SSC MST 10 Pass Job

પોસ્ટનું નામ વિવિઘ
સંસ્થાનું નામ સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ
નોકરીનું સ્થળ ભારત
નોટીફિકેશન તારીખ 30-06-2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 30-06-2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21-07-2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંક https://ssc.nic.in/

પોસ્ટનું નામ

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ દ્વારા

  • MTS
  • CBIC અને CBN માં હવાલદાર

કુલ ખાલી જગ્યા

  • MTS:-1198
  • CBIC અને CBN માં હવાલદાર:-360

વયમર્યાદા

SSC MST પરીક્ષા માટે વય મર્યાદા 18-25 વર્ષ અને 18-27 વર્ષ છે.કેટલાક વિભાગોમાં મહતમ 25 વર્ષની વયની જરૂર છે.જ્યારે અન્યને મહતમ 27 વર્ષની વયની જરૂર છે.કેટેગરી,ઉમર અને રાજ્યના આધારે ખાલી જગ્યાઓનું વિતરણ કરવામાં આવશે

લાયકાત

  • ભારતમાં કોઈપણ માન્ય બોર્ડમાંથી મેટ્રિક/10મુ પાસ.

પસંદગી પ્રક્રીયા

  • CBT લેખિત પરિક્ષા
  • શારીરિક કસોટી(PET/PST)- માત્ર હવાલદારની પોસ્ટ માટે
  • દસ્તાવેજ ચકાસણી (DV)
  • તબીબી પરીક્ષા

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
MTS પે લેવલ-17મા પગાર પંચના પે મેટ્રિક્સ મુજબ
CBIC અને CBN માં હવાલદાર પે લેવલ -17 માં પગાર પંચના પે મેટ્રિક્સ મુજબ CBIC અને CBN

મહત્વની તારીખો

ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ 30-6-2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21-7-2023
ફી ભરવાની છેલ્લી તારીખ 22-7-2023
માં સુધારા વધારા કરવાની તારીખ 26-28 July 2023
CBT-I ની પરીક્ષા તારીખ Sep 2023

અરજી કરવા માટે ફી

  • Gen/OBC/EWS:₹.100/-
  • SC/ST/PWD/ESM:₹.100/-
  • Mode Of Payment :Online/Offline

અરજી કેવી રીતે કરવી?

  • એસએસસી એમટીએસ નું ફોર્મ ભરવા માટે ઓફિસિયલ વેબસાઈટ https://ssc.nic.in/ પર જાવ .
  • ત્યારબાદ તમારું રજીસ્ટ્રેશન કરો
  • લોગીન આઈડી અને પાસવર્ડથી લોગીન થઈ જાય
  • હવે તમે જે પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારો ઓનલાઈન ફોર્મ ભરો
  • જરૂરી પરીક્ષા ફી ચૂકવો
  • તમારી અરજી કન્ફર્મ કરો
  • તમારી અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરી લો

North Eastern Railway Recruitment 2023:ભારતીય રેલ્વેમાં 10 પાસ માટે 1104 જગ્યાઓ પર ભરતી

AMC Recruitment 2023:અમદાવાદ મહાનગરપાલિકામાં સરકારી ભરતી

Rajkot Nagarik Sahakari Bank Recruitment 2023: રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ભરતી

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
કુલ ખાલી જગ્યાની માહિતી અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીમાં કુલ કેટલી જગ્યાએ ભરતી કરવામાં આવી છે?

આ ભરતીમાં કુલ MST:1198 અને CBIC અને CBN માં હવાલદાર:-360 છે.

આ ભરતીમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીમાં અરજી કરવા માટે છેલ્લી તારીખ:21/07/2023 છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top