North Eastern Railway Recruitment 2023:ભારતીય રેલ્વેમાં 10 પાસ માટે 1104 જગ્યાઓ પર ભરતી

North Eastern Railway Recruitment:શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે.તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ભારતીય રેલ્વેમા 10 પાસ માટે 1104 જગ્યા પર ભરતી આવી ગઈ છે.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની જરૂર હોય તો તેમને આ પોસ્ટ શેર કરજો.

North Eastern Railway Recruitment

પોસ્ટનું નામવિવિઘ
સંસ્થાનું નામભારતીય રેલ્વે
નોકરી સ્થળભારત
અરજી માધ્યમઓનલાઈન
નોટીફિકેશની તારીખ03 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ03 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ02 ઓગસ્ટ 2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંકhttps://ner.indianrailways.gov.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયન રેલવે દ્વારા

  • મીકેનીકલ વર્કશોપ
  • સિગ્નલ વર્કશોપ
  • બ્રિજ વર્કશોપ
  • ડીઝલ શેડ
  • કેરેજ

કુલ ખાલી જગ્યા

  • મીકેનીકલ વર્કશોપ:-562
  • સિગ્નલ વર્કશોપ:-63
  • બ્રિજ વર્કશોપ:-35
  • ડીઝલ શેડ:-150
  • કેરેજ:-255

પગારધોરણ

ભારતીય રેલવેની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

લાયકાત

ઈન્ડિયન રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 10 પાસ તથા ITI કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

પસંદગી પ્રક્રિયા

ભારતીય રેલવે ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે.

મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન ભારતીય રેલવે દ્વારા ઘ્વારા 03 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-03 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-02 ઓગસ્ટ 2023

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા રેલવેની સત્તાવાર વેબસાઈટ https://ner.indianrailways.gov.in/ વિઝીટ કરો.
  • હવે તમને સૌથી ઉપરના ભાગમાં “Apply” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

AMC Recruitment 2023:અમદાવાદ મહાનગરપાલિકામાં સરકારી ભરતી

Rajkot Nagarik Sahakari Bank Recruitment 2023: રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ભરતી

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીમાં કુલ કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે?

આ ભરતીમાં કુલ 1104 જગ્યા પર ભરતી કરવામાં આવી છે.

આ ભરતીનું નોકરી સ્થળ કયું છે?

આ ભરતીનું નોકરીનું સ્થળ ભારત છે.

આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ:-02 જુલાઈ 2023

Leave a Comment