WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો
VIDEO:'તારા બાપની મેટ્રો છે...',દિલ્હી મેટ્રોમાં સીટ માટે બે મહિલાઓ વચ્ચે ભયંકર બબાલ,વીડિયો થયો વાયરલ

VIDEO:’તારા બાપની મેટ્રો છે…’,દિલ્હી મેટ્રોમાં સીટ માટે બે મહિલાઓ વચ્ચે ભયંકર બબાલ,વીડિયો થયો વાયરલ

Delhi Metro Viral Video: સોશિયલ મીડિયા પર દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં ત્રણ મહિલાઓ વચ્ચે ભયંકર બબાલ થઈ રહી છે.

દિલ્હી મેટ્રોનો વધુ એક વિડિયો વાયરલ થયો છે.જેમાં ત્રણ મહિલાઓ એક બીજા સાથે ભયંકર બબાલ કરી રહી છે.કોઈએ તેમની આ બબલનો વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મોકલી દીધો છે.જોઈને લાગી રહ્યું છે કે ત્રણે મહિલાઓ વચ્ચે સિટને લઈને વિવાદ થયો છે.સાથે થોડી ધક્કા મુક્કી પણ થઈ રહી છે.

વિડિયો X પર Ghare Ke Kalesh નામના એકાઉન્ટથી 15 ઓગસ્ટના રોજ શેર કરવામાં આવ્યો છે તેમાં ત્રણ મહિલાઓ જોવા મળી રહી છે.ત્રણેય મહિલાઓ સીટ માટે ઝગડી રહી છે. વીડિયોથી એવું લાગી રહ્યું છે કે બ્લેક ડ્રેસ વાળી મહિલા બ્લૂ ડ્રેસ વાળી મહિલાને થોળી મહિલાને જગ્યા આપવા માટે કહ્યું હતું જેના બાદ ઝગડો શરૂ થયો છે.

આ વીડિયો ક્યાંનો છે તેની પુષ્ટિ નથી થઈ. પરંતુ જ્યારથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે તેના પર કમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે. એક ટ્વીટર યુઝરે લખ્યું, “દસમા બાદ કરિયર એડવાઈઝ- દિલ્હી મેટ્રોમાં કેમેરા લગાવીને દરરોજ બ્લોગ બનાવો. જી હા મિત્રો ચલો શરૂ કરીએ.” અન્ય એક યુઝરે લખ્યું, “કંટાળો આવી રહ્યો હોય તો દિલ્હી મેટ્રોમાં જાઓ.” અને એક યુઝરે લખ્યું, “દિલ્હી મેટ્રોએ આવા વીડિયોથી કમાણી કરવા વિશે વિચારવું જોઈએ, આ વીડિયોના અધિકારો પર ઓક્શન લાગી શકે છે.”

હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top