ISRO એ આપ્યા ગુડ ન્યૂઝ! ચંદ્રયાન-3ને લઈને મોટી અપડેટ: જાણીને દિલ થઈ જશે ખુશ, જાણો હવે શું થશે
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના વૈજ્ઞાનિકોએ શનિવારે ચંદ્રયાન-3ની પ્રથમ ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ચંદ્રયાન હવે પૃથ્વીની આગામી …