GPSC Recruitment 2023:ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી

GPSC Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

GPSC Recruitment 2023

પોસ્ટનું નામવિવિઘ
સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ
વર્ષ2023
નોકરી સ્થળગુજરાતી
અરજી માધ્યમઓનલાઈન
નોકરીની પ્રકારસરકારી
નોટીફિકેશન તારીખ14 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ15 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 જુલાઈ 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://gpsc.gujarat.gov.in/

પોસ્ટનું નામ

  • નાયબ મામલતદાર (સચિવાલય)
  • નાયબ મામલતદાર (GPSC)
  • મદદનીશ નિયામક
  • આદિજાતિ વિકાસ અધિકારી
  • કાયદા અધિકારી
  • જનરલ મેડિસિન (આસિસ્ટન્ટ પ્રોફેસર)
  • ટીબી અને ચેસ્ટ (આસિસ્ટન્ટ પ્રોફેસર)
  • ઓર્થોપેડિકસ (આસિસ્ટન્ટ પ્રોફેસર)
  • રેડિયોથેરાપી (આસિસ્ટન્ટ પ્રોફેસર)
  • ઇમરજન્સી મેડિસિન (આસિસ્ટન્ટ પ્રોફેસર)
  • કાર્ડિયોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)
  • નેફોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)
  • ન્યુરોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)
  • યુરોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)
  • ન્યુરીસર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર)
  • પેડિયાટ્રિક સર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર)
  • પ્લાસ્ટિક એન્ડ રીકંસ્ટ્રક્ટિવ સર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર)
  • મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)

કુલ ખાલી જગ્યા

  • નાયબ મામલતદાર (સચિવાલય):-120
  • નાયબ મામલતદાર (GPSC):-07
  • મદદનીશ નિયામક:-01
  • આદિજાતિ વિકાસ અધિકારી:-26
  • કાયદા અધિકારી:-02
  • જનરલ મેડિસિન (આસિસ્ટન્ટ પ્રોફેસર):-08
  • ટીબી અને ચેસ્ટ (આસિસ્ટન્ટ પ્રોફેસર):-04
  • ઓર્થોપેડિકસ (આસિસ્ટન્ટ પ્રોફેસર):-15
  • રેડિયોથેરાપી (આસિસ્ટન્ટ પ્રોફેસર):-05
  • ઇમરજન્સી મેડિસિન (આસિસ્ટન્ટ પ્રોફેસર):-05
  • કાર્ડિયોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર):-04
  • નેફોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર):-05
  • ન્યુરોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર):-05
  • યુરોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર):-06
  • ન્યુરીસર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર):-02
  • પેડિયાટ્રિક સર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર):-02
  • પ્લાસ્ટિક એન્ડ રીકંસ્ટ્રક્ટિવ સર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર):-03
  • મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર):-01

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
નાયબ મામલતદાર (સચિવાલય)રૂપિયા 38,090 થી 1,25,710
નાયબ મામલતદાર (GPSC)રૂપિયા 38,090 થી 1,25,710
મદદનીશ નિયામકરૂપિયા 44,900 થી 1,42,400
આદિજાતિ વિકાસ અધિકારીરૂપિયા 44,900 થી 1,42,400
કાયદા અધિકારીરૂપિયા 44,900 થી 1,42,400
જનરલ મેડિસિન (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
ટીબી અને ચેસ્ટ (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
ઓર્થોપેડિકસ (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
રેડિયોથેરાપી (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
ઇમરજન્સી મેડિસિન (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
કાર્ડિયોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
નેફોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
ન્યુરોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
યુરોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
ન્યુરીસર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
પેડિયાટ્રિક સર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
પ્લાસ્ટિક એન્ડ રીકંસ્ટ્રક્ટિવ સર્જરી (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500
મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી (આસિસ્ટન્ટ પ્રોફેસર)રૂપિયા 56,100 થી 1,77,500

વયમર્યાદા

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 35 વર્ષ છે. અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે.

લાયકાત

મિત્રો,GPSC ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ ની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

પસંદગી પ્રક્રીયા

  • લેખિત પરીક્ષા (પ્રિલીમ તથા મેઈન)
  • પર્સનલ ઇન્ટરવ્યૂ
  • દસ્તાવેજ ચકાસણી

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 14 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-15/07/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:31/07/2023

12 Pass Air Force Recruitment 2023:એર ફોર્સમાં 12 પાસ માટે 3500 જગ્યાઓ પર નોકરી

BPCL Recruitment 2023:ભારત પેટ્રોલિયમમા નોકરી મેળવવાની સુવર્ણ તક

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી છે?

આ ભરતી ગુજરાત જાહેર સેવ આયોગ દ્વારા બહાર પાડવામાં આવી છે.

આ ભરતીનું નોકરી સ્થળ કયું છે?

આ ભરતીનું નોકરી સ્થળ ગુજરાત છે.

આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ : 31 જુલાઈ 2023 છે

Leave a Comment