Bollywoodની કઈ હાઇ બજેટની ફિલ્મો બોક્સઓફિસ પર સુપર ફ્લોપ ગઈ હતી?

સુપર હિટ ફિલ્મ બનાવી છે તો એ માટે તગડું બજેટ હોવું જોઈએ.. પણ એવું નથી..બૉલીવુડમાં ઘણી એવી ફિલ્મો છે જે હાઇ બજેટની હોવા છતાં બોક્સઓફિસ પર સુપર ફ્લોપ ગઈ હતી. Bollywoodની Most Expensive Movies જે સુપર Flop બની એવી લિસ્ટમાં ટોપ પર છે.

  • બાહુબલી પ્રભાસની ફિલ્મ SAHO જે આશરે 350 કરોડમાં બની હતી અને તેને વર્લ્ડવાઈડ આશરે 190 કરોડની કમાણી કરી હતી
  • બીજી છે પ્રભાસની ફિલ્મ રાધે શ્યામ જે આશરે 300 કરોડના બજેટમાં બની હતી જેને આશરે 200 કરોડની કમાણી કરી હતી
  • આ લિસ્ટમાં ત્રીજી ફિલ્મ છે અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજ આશરે 175થી 200 કરોડમાં બની અને આશરે 90 કરોડ જેટલું કલેક્શન કર્યું હતું
  • ફોર્થ છે અક્ષય કુમારની જ ફિલ્મ બચ્ચન પાંડે જે આશરે 165 કરોડમાં બની હતી અને આશરે 73 કરોડનું કલેક્શન કર્યું હતું
  • ફિફ્થ છે કંગના રનૌતની ફિલ્મ ધાકડ જે આશરે 85 કરોડમાં બની હતી અને ફિલ્મે 3થી 4 કરોડનું કલેક્શન કર્યું હતું.
  • સાથે જ આ લિસ્ટમાં રણવીર સિંહની ફિલ્મ Cirkus, 83, Jayeshbhai Jordaar
  • – રણબીર કપૂરની Shamshera અને Bombay Velvet ,
  • – Akshay Kumarની સેલ્ફી, Raksha Bandhan, Ram Setu અને આમિર ખાનની Laal Singh Chaddha ફિલ્મે કમાણી બાબતે 50કરોડથી વધુનું નુકશાન કર્યું હતું.
  1. સુપર હિટ ફિલ્મ બનાવવા તગડું બજેટ હોવું જરૂરી નથી
  2. હાઇ બજેટની હોવા છતાં બોક્સઓફિસ પર સુપર ફ્લોપ ગઈ આ ફિલ્મો
  3. Most Expensive Movies જે સુપર Flop ગઈ

બૉલીવુડમાં ઘણી એવી ફિલ્મો છે જે હાઇ બજેટની હોવા છતાં બોક્સઓફિસ પર સુપર ફ્લોપ ગઈ હતી, ચાલો જાણીએ Bollywoodની Most Expensive Movies જે સુપર Flop ગઈ હતી.

Leave a Comment