Shree Bharatiya Vidya Mandal Recrutment 2023: શ્રી ભારતીય વિદ્યા મંડળમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય પોસ્ટ પર ભરતી જાહેર થઇ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Shree Bharatiya Vidya Mandal Recrutment 2023
સંસ્થાનું નામ | શ્રી ભારતીય વિદ્યા મંડળ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 05 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 05 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 11 જુલાઈ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | http://bharatiyavidyamandal.org/ |
પોસ્ટનું નામ:
- જુનિયર ક્લાર્ક તથા લેબ આસિસ્ટન્ટ
કુલ ખાલી જગ્યા:
શ્રી ભારતીય વિદ્યા મંડળની આ ભરતીમાં જુનિયર ક્લાર્કની 03 તથા લેબ આસિસ્ટન્ટની 02 જગ્યા ખાલી છે.
લાયકાત:
મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ
મિત્રો, શ્રી ભારતીય વિદ્યા મંડળની આ ભરતીની જાહેરાતમાં પગારધોરણ સંબંધિત કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર આ ભરતી ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ કરવામાં આવી રહી છે. અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પોસ્ટ ઉપર ઉમેદવારને કેટલો પગાર ચુકવવામાં આવે છે તેની માહિતી નીચે મુજબ છે. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને 5 વર્ષ સુધી ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ લઘુત્તમ વેતન ચુકવવામાં આવશે.
પોસ્ટનું નામ | પગારધોરણ |
જુનિયર ક્લાર્ક | રૂપિયા 19,950 (પ્રથમ પાંચ વર્ષ માટે) |
લેબ આસિસ્ટન્ટ | રૂપિયા 19,950 (પ્રથમ પાંચ વર્ષ માટે) |
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા ઘ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/ઇન્ટરવ્યૂ/સ્કિલ ટેસ્ટ તથા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓફલાઈન પોસ્ટ RPADના માધ્યમથી કરવાની રહેશે.
- અરજી કરવા માટે શ્રી ભારતીય વિદ્યા મંડળની સત્તાવાર વેબસાઈટ http://bharatiyavidyamandal.org/ વિઝીટ કરો.
- અહીં થી ઓનલાઇન અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા પ્રિન્ટ કાઢી લો.
- હવે આ અરજી ફોર્મ ભરી દો તથા સાથે તમામ જરૂરી પ્રમાણપત્રો જોડી દો.
- અરજી કરવાનું સરનામું – શ્રી જે.એસ.ભક્ત અને શ્રી કે.એમ.ભક્ત, શ્રી એ.એન.શાહ સાયન્સ અને શ્રી એન.એફ.શાહ કોમર્સ કોલેજ, કોલેજ કેમ્પસ, ને.હા- 48, મુ.પો કામરેજ ચાર રસ્તા, તા- કામરેજ, જી- સુરત, 394185 છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 05 જુલાઈ 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 11 જુલાઈ 2023
DHS Navsari Recruitment 2023: આરોગ્ય વિભાગ નવસારીમાં પરીક્ષા વગર સીધી ભરતી
FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતી નું નામ શું છે?
આ ભરતી શ્રી ભારતીય વિદ્યા મંડળ દ્વારા જાહેર કરવામાં આવી છે.
આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીની છેલ્લી તારીખ 11 જુલાઈ 2023 છે.