SBI Gujarat Recruitment 2023:સ્ટેટ બેંકની ગુજરાત સહીત 6000+ જગ્યાઓ પર બંમ્પર ભરતી

SBI Gujarat Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે સ્ટેટ બેંકની ગુજરાત સહીત 6000+ જગ્યાઓ પર બંમ્પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

SBI Gujarat Recruitment

સંસ્થાનું નામસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
નોકરીનું સ્થળગુજરાત તથા ભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટીફિકેશનની તારીખ01 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ01 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 સપ્ટેમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://sbi.co.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ SBI બેંક દ્વારા એપ્રેન્ટિસ

ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં કુલ ખાલી જગ્યા 6160 છે જયારે આપણા ગુજરાતમાં કુલ ખાલી જગ્યા 291 છે

પગારધોરણ

મિત્રો આ SBIની એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. આ સ્ટાઈપેન્ડની રકમ માસિક રૂપિયા 15,000 છે.

લાયકાત

SBIની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ કોઈપણ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઓનલાઇન ટેસ્ટ તથા ત્યારબાદ તબીબી પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

નોકરીનુ સ્થળ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં નોકરીનું સ્થળ ગુજરાત તથા ભારતના અલગ અલગ રાજ્યોમાં રહેશે.

અરજી ફી

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા માટે એસ.સી/એસ.ટી તથા દિવ્યાંગ ઉમેદવારો સિવાય અન્ય તમામ ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 300 ચૂકવવાના રહેશે.

વયમર્યાદા

SBIની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા 20 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SBI ની સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/ વિજિત કરો તથા “Recruitment” સેક્શનમાં જાઓ.
  • હવે ડિટેલ ભરી રજીસ્ટ્રેશન કરી લો તથા ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ પોસ્ટ સામે આપેલ “Apply Now” બટન પર ક્લિક કરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે અરજી ફી ની ચુકવણી કરી દો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો તથા પ્રિન્ટ કાઢી લો.

અરજી કરવા માટે જરૂરી લિંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment