DHS Rajkot Recruitment:રાજકોટ આરોગ્ય વિભાગમાં પરીક્ષા વગર સીધી ભરતી

DHS Rajkot Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે રાજકોટ આરોગ્ય વિભાગમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

DHS Rajkot Recruitment

પોસ્ટનુ નામ વિવિઘ
સંસ્થાનું નામ જિલ્લા આરોગ્ય સોસાયટી
નોકરીનું સ્થળ રાજકોટ,ગુજરાત
નોટીફિકેશન તારીખ 31 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 31 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06 સપ્ટેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટ https://rajkotdp.gujarat.gov.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી રાજકોટ દ્વારા

  • મેડિકલ ઓફિસર
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
  • સ્ટાફ નર્સ
  • આયુષ મેડિકલ ઓફિસર
  • આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર
  • ઇમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટિયર
  • ફાર્માસીસ્ટ
  • જિલ્લા એકાઉન્ટન્ટ
  • તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ તથા તાલુકા એકાઉન્ટન્ટ

કુલ ખાલી જગ્યા

  • મેડિકલ ઓફિસર:09
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW):09
  • સ્ટાફ નર્સ:22
  • આયુષ મેડિકલ ઓફિસર:03
  • આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર:03
  • ઇમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટિયર:01
  • ફાર્માસીસ્ટ:14
  • જિલ્લા એકાઉન્ટન્ટ:01
  • તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ:01
  • તાલુકા એકાઉન્ટન્ટ:01

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
મેડિકલ ઓફિસર રૂપિયા 70,000
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) રૂપિયા 13,000
સ્ટાફ નર્સ રૂપિયા 13,000
આયુષ મેડિકલ ઓફિસર રૂપિયા 25,000
આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર રૂપિયા 25,000
ઇમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટિયર રૂપિયા 6,00 પ્રતિ વિઝીટ તથા ટી.એ 300 પ્રતિ વિઝીટ
ફાર્માસીસ્ટ રૂપિયા 13,000
જિલ્લા એકાઉન્ટન્ટ રૂપિયા 13,000
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ રૂપિયા 13,000
તાલુકા એકાઉન્ટન્ટ રૂપિયા 13,000

લાયકાત

મિત્રો,તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

વયમર્યાદા

DHS રાજકોટની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી ફી

આરોગ્ય વિભાગ રાજકોટની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

મહત્વની તારીખ

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-31 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-06 સપ્ટેમ્બર 2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *