RCM Ahmedabad Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
RCM Ahmedabad Recruitment
પોસ્ટનુ નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અમદાવાદ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટીફિકેશન તારીખ | 24 ઓગસ્ટ 2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | https://communi.gujarat.gov.in/ |
પોસ્ટનુ નામ
નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અમદાવાદ દ્વારા
- પ્રોજેક્ટ ઈજનેર
- મ્યુનિસિપલ ઈજનેર
- એમ.આઈ.એસ આઈ.ટી એક્પર્ટ
- અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપર્ટ
- મોનીટરીંગ એન્ડ ઇવેલ્યુએશન સ્પેશિયાલિસ્ટ
કુલ ખાલી જગ્યા
- પ્રોજેક્ટ ઈજનેર:-04
- મ્યુનિસિપલ ઈજનેર:-02
- એમ.આઈ.એસ આઈ.ટી એક્પર્ટ:-01
- અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપર્ટ:-01
- મોનીટરીંગ એન્ડ ઇવેલ્યુએશન સ્પેશિયાલિસ્ટ:-01
પગારધોરણ
પોસ્ટનુ નામ | પગાર |
પ્રોજેક્ટ ઈજનેર | રૂપિયા 50,000 સુધી |
મ્યુનિસિપલ ઈજનેર | રૂપિયા 30,000 સુધી |
એમ.આઈ.એસ આઈ.ટી એક્પર્ટ | રૂપિયા 30,000 સુધી |
અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપર્ટ | રૂપિયા 50,000 સુધી |
મોનીટરીંગ એન્ડ ઇવેલ્યુએશન સ્પેશિયાલિસ્ટ | રૂપિયા 50,000 સુધી |
લાયકાત
રિજનલ કમિશનર મ્યુનિસિપાલિટી અમદાવાદની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી
પસંદગી પ્રક્રિયા
અમે તમને આગળ જણાવ્યું એ મુજબ, ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
વયમર્યાદા
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અમદાવાદની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા કોઈ નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા અમુક પોસ્ટ માટે 42 વર્ષ તો અમુક પોસ્ટ માટે 35 વર્ષ નક્કી કરવામાં આવેલ
અરજી ફી
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અમદાવાદની આ ભરતીમાં ઇન્ટરવ્યૂ સ્થળે રજીસ્ટ્રેશન કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની રજીસ્ટ્રેશન ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે રજીસ્ટ્રેશન કરવા માટે કોઈપણ પ્રકારની રજીસ્ટ્રેશન ફી ચુકાવાવની રહેતી નથી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું સર્ટિફિકેટ
- લિવિંગ સર્ટિફિકેટ
- પાસપોર્ટ સાઈઝ ફોટો – 2 નંગ
- તથા અન્ય
ઇન્ટરવ્યૂ સ્થળ
આ ભરતીમાં ઇન્ટરવ્યુનું સ્થળ – પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી, અમદાવાદ ઝોન, પાંચમો માળ, ગુજરાત હાઉસિંગ બોર્ડનું બિલ્ડીંગ, પ્રગતિનગર, અમદાવાદ છે
ઇન્ટરવ્યૂ તારીખ
ઇન્ટરવ્યૂની તારીખ:- 31 ઓગસ્ટ 2023 અને સમય 12:00 કલાકે છે. ઇન્ટરવ્યુનું રજીસ્ટ્રેશનનો સમય સવારે 10:30 થી 11:30 છે.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |