ITI Pass RMC Recruitment:રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી

ITI Pass RMC Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે રાજકોટ મહાનગરપાલિકામાં ITI પાસ માટે નોકરીની તક આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરરુ વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ.

ITI Pass RMC Recruitment

પોસ્ટનુ નામ વિવિઘ
સંસ્થાનું નામ રાજકોટ મહાનગરપાલિકા
નોકરીનુ સ્થળ રાજકોટ,ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન તથા ઓફલાઈન
નોટીફિકેશન તારીખ 23 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 23 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંક https://www.rmc.gov.in/

પોસ્ટનુ નામ

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં દ્વારા

  • એપ્રેન્ટીસ

કુલ ખાલી જગ્યા

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં કુલ 738 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે

પગારધોરણ

RMCની આ એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકાવવામાં આવશે

લાયકાત

રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જે તે ટ્રેડમાં આઇટીઆઇ પાસ કરેલું હોવું જોઈએ.લાયકાત સંબધિત તમામ માહિતી તમે નીચે આપેલી લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રીયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ મેરીટ દ્વારા અથવા નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર RMCની સત્તાવાર વેબસાઈટ https://www.rmc.gov.in/ પર અરજી કરી શકે છે.

વયમર્યાદા

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા કોઈપણ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.

અરજી ફી

રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી. એટલે કે તેઓ નિઃશુલ્ક અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • ફોટો
  • ITI નુ સર્ટિફિકેટ
  • સહી
  • તથા અન્ય

મહત્વની તારીખ

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-23 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-10 સપ્ટેમ્બર 2023

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.rmc.gov.in/ પર જઈ Recruitment સેકશન માં જાઓ.
  • હવે “List of Walk In / Offline Vacancy” ના સેક્શન માં જઈ “Apply Online” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ઓનલાઇન ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
  • આ ફોર્મ ભરાઈ ગયા બાદ ફોર્મની પ્રિન્ટ તથા સાથે તમામ દસ્તાવેજો જોડી ઓફલાઈન માધ્યમથી RMC ખાતે મોકલી દો.
  • ઓફલાઈન માધ્યમથી અરજી કરવાનું સરનામું – આસિસ્ટન્ટ મેનેજરશ્રી, મહેકમ શાખા, રૂમ નંબર – 1, બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ-360001 છે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *