WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો
GPSC New Recruitment:ગુજરાતમાં મામલતદાર, TDO તથા અન્ય પદ પર સરકારી નોકરી મેળવવાની તક

GPSC New Recruitment:ગુજરાતમાં મામલતદાર, TDO તથા અન્ય પદ પર સરકારી નોકરી મેળવવાની તક

GPSC New Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાતમાં મામલતદાર, TDO તથા અન્ય પદ પર સરકારી નોકરી મેળવવાની તક આવી ગઇ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો

GPSC New Recruitment

પોસ્ટનુ નામ અલગ અલગ
સંસ્થાનું નામ ગુજરાત જાહેર સેવા આયોગ
વર્ષ 2023
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ગુજરાત
નોકરીનો પ્રકાર સરકારી નોકરી
નોટિફિકેશનની તારીખ 14 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 24 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 સપ્ટેમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંક https://gpsc.gujarat.gov.in/

પોસ્ટનુ નામ

ફીઝીસીસ્ટ,સાયન્ટિફિક ઓફિસર,આસિસ્ટન્ટ ડાયરેક્ટર,ગુજરાત વહીવટ સેવા,નાયબ પોલીસ અધિક્ષક,જિલ્લા રજિસ્ટ્રાર,નાયબ નિયામક,મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર,સેક્શન અધિકારી,જિલ્લા નિરીક્ષક,નગરપાલિકા મુખ્ય અધિકારી,સરકારી શ્રમ અધિકારી,સમાજ કલ્યાણ અધિકારી,રાજ્ય વેરા અધિકારી,મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,નાયબ કાર્યપાલક ઈજનેર,અધિક મદદનીશ ઈજનેર,લઘુ ભુશાસ્ત્રી,સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ

કુલ ખાલી જગ્યા

ફીઝીસીસ્ટ 03,સાયન્ટિફિક ઓફિસર 06,આસિસ્ટન્ટ ડાયરેક્ટર 02,ગુજરાત વહીવટ સેવા 05,નાયબ પોલીસ અધિક્ષક 26,જિલ્લા રજિસ્ટ્રાર 02,નાયબ નિયામક 01,મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર 98,સેક્શન અધિકારી 27,જિલ્લા નિરીક્ષક 08,નગરપાલિકા મુખ્ય અધિકારી 04,સરકારી શ્રમ અધિકારી 28,સમાજ કલ્યાણ અધિકારી 04,રાજ્ય વેરા અધિકારી 67,મામલતદાર 12,તાલુકા વિકાસ અધિકારી 11,નાયબ કાર્યપાલક ઈજનેર 01,અધિક મદદનીશ ઈજનેર 37,લઘુ ભુશાસ્ત્રી 44,સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ 02

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
ફીઝીસીસ્ટ 2 રૂપિયા 44,900 થી 1,42,400
સાયન્ટિફિક ઓફિસર રૂપિયા 44,900 થી 1,42,400
આસિસ્ટન્ટ ડાયરેક્ટર 1 રૂપિયા 56,100 થી 1,77,500
ગુજરાત વહીવટ સેવા રૂપિયા 56,100 થી 1,77,500
નાયબ પોલીસ અધિક્ષક રૂપિયા 56,100 થી 1,77,500
જિલ્લા રજિસ્ટ્રાર રૂપિયા 56,100 થી 1,77,500
નાયબ નિયામક રૂપિયા 56,100 થી 1,77,500
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર રૂપિયા 44,900 થી 1,42,400
સેક્શન અધિકારી રૂપિયા 44,900 થી 1,42,400
જિલ્લા નિરીક્ષક રૂપિયા 44,900 થી 1,42,400
નગરપાલિકા મુખ્ય અધિકારી રૂપિયા 44,900 થી 1,42,400
સરકારી શ્રમ અધિકારી રૂપિયા 44,900 થી 1,42,400
સમાજ કલ્યાણ અધિકારી રૂપિયા 44,900 થી 1,42,400
રાજ્ય વેરા અધિકારી રૂપિયા 44,900 થી 1,42,400
મામલતદાર રૂપિયા 44,900 થી 1,42,400
તાલુકા વિકાસ અધિકારી રૂપિયા 44,900 થી 1,42,400
નાયબ કાર્યપાલક ઈજનેર રૂપિયા 44,900 થી 1,42,400
અધિક મદદનીશ ઈજનેર રૂપિયા 39,900 થી 1,26,600
લઘુ ભુશાસ્ત્રી રૂપિયા 39,900 થી 1,26,600
સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ રૂપિયા 39,900 થી 1,26,600

લાયકાત

મિત્રો,જીપીએસસીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ ની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા (પ્રિલીમ તથા મેઈન)
  • પર્સનલ ઇન્ટરવ્યૂ
  • દસ્તાવેજ ચકાસણી

વયમર્યાદા

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 35 વર્ષ છે. અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઘ્વારા 14 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-24 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-08 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટેની જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top