GPSC New Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાતમાં મામલતદાર, TDO તથા અન્ય પદ પર સરકારી નોકરી મેળવવાની તક આવી ગઇ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો
GPSC New Recruitment
| પોસ્ટનુ નામ | અલગ અલગ |
| સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ |
| વર્ષ | 2023 |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
| નોકરીનું સ્થળ | ગુજરાત |
| નોકરીનો પ્રકાર | સરકારી નોકરી |
| નોટિફિકેશનની તારીખ | 14 ઓગસ્ટ 2023 |
| ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 24 ઓગસ્ટ 2023 |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 08 સપ્ટેમ્બર 2023 |
| ઓફીશ્યલ વેબસાઇટ લીંક | https://gpsc.gujarat.gov.in/ |
પોસ્ટનુ નામ
ફીઝીસીસ્ટ,સાયન્ટિફિક ઓફિસર,આસિસ્ટન્ટ ડાયરેક્ટર,ગુજરાત વહીવટ સેવા,નાયબ પોલીસ અધિક્ષક,જિલ્લા રજિસ્ટ્રાર,નાયબ નિયામક,મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર,સેક્શન અધિકારી,જિલ્લા નિરીક્ષક,નગરપાલિકા મુખ્ય અધિકારી,સરકારી શ્રમ અધિકારી,સમાજ કલ્યાણ અધિકારી,રાજ્ય વેરા અધિકારી,મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,નાયબ કાર્યપાલક ઈજનેર,અધિક મદદનીશ ઈજનેર,લઘુ ભુશાસ્ત્રી,સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ
કુલ ખાલી જગ્યા
ફીઝીસીસ્ટ 03,સાયન્ટિફિક ઓફિસર 06,આસિસ્ટન્ટ ડાયરેક્ટર 02,ગુજરાત વહીવટ સેવા 05,નાયબ પોલીસ અધિક્ષક 26,જિલ્લા રજિસ્ટ્રાર 02,નાયબ નિયામક 01,મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર 98,સેક્શન અધિકારી 27,જિલ્લા નિરીક્ષક 08,નગરપાલિકા મુખ્ય અધિકારી 04,સરકારી શ્રમ અધિકારી 28,સમાજ કલ્યાણ અધિકારી 04,રાજ્ય વેરા અધિકારી 67,મામલતદાર 12,તાલુકા વિકાસ અધિકારી 11,નાયબ કાર્યપાલક ઈજનેર 01,અધિક મદદનીશ ઈજનેર 37,લઘુ ભુશાસ્ત્રી 44,સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ 02
પગારધોરણ
| પોસ્ટનું નામ | પગારધોરણ |
| ફીઝીસીસ્ટ 2 | રૂપિયા 44,900 થી 1,42,400 |
| સાયન્ટિફિક ઓફિસર | રૂપિયા 44,900 થી 1,42,400 |
| આસિસ્ટન્ટ ડાયરેક્ટર 1 | રૂપિયા 56,100 થી 1,77,500 |
| ગુજરાત વહીવટ સેવા | રૂપિયા 56,100 થી 1,77,500 |
| નાયબ પોલીસ અધિક્ષક | રૂપિયા 56,100 થી 1,77,500 |
| જિલ્લા રજિસ્ટ્રાર | રૂપિયા 56,100 થી 1,77,500 |
| નાયબ નિયામક | રૂપિયા 56,100 થી 1,77,500 |
| મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર | રૂપિયા 44,900 થી 1,42,400 |
| સેક્શન અધિકારી | રૂપિયા 44,900 થી 1,42,400 |
| જિલ્લા નિરીક્ષક | રૂપિયા 44,900 થી 1,42,400 |
| નગરપાલિકા મુખ્ય અધિકારી | રૂપિયા 44,900 થી 1,42,400 |
| સરકારી શ્રમ અધિકારી | રૂપિયા 44,900 થી 1,42,400 |
| સમાજ કલ્યાણ અધિકારી | રૂપિયા 44,900 થી 1,42,400 |
| રાજ્ય વેરા અધિકારી | રૂપિયા 44,900 થી 1,42,400 |
| મામલતદાર | રૂપિયા 44,900 થી 1,42,400 |
| તાલુકા વિકાસ અધિકારી | રૂપિયા 44,900 થી 1,42,400 |
| નાયબ કાર્યપાલક ઈજનેર | રૂપિયા 44,900 થી 1,42,400 |
| અધિક મદદનીશ ઈજનેર | રૂપિયા 39,900 થી 1,26,600 |
| લઘુ ભુશાસ્ત્રી | રૂપિયા 39,900 થી 1,26,600 |
| સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ | રૂપિયા 39,900 થી 1,26,600 |
લાયકાત
મિત્રો,જીપીએસસીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ ની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા (પ્રિલીમ તથા મેઈન)
- પર્સનલ ઇન્ટરવ્યૂ
- દસ્તાવેજ ચકાસણી
વયમર્યાદા
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 35 વર્ષ છે. અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઘ્વારા 14 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-24 ઓગસ્ટ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-08 સપ્ટેમ્બર 2023
અરજી કરવા માટેની જરૂરી લીંક
| નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
| અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
