WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો
Govind Guru University Gujarat Recruitment:ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની ગુજરાતમાં ભરતી

Govind Guru University Gujarat Recruitment:ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની ગુજરાતમાં ભરતી

Govind Guru University Gujarat Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની ગુજરાતમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

Govind Guru University Gujarat Recruitment

પોસ્ટનુ નામ અલગ અલગ
સંસ્થાનું નામ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગુજરાત
નોકરીનુ સ્થળ ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન તથા ઓફલાઈન
નોટીફિકેશન તારીખ 29 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 29 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઈટ લીંક https://sggu.ac.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા લાઇબ્રરીયન, ડાયરેક્ટર, ડેપ્યુટી રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ, કેશિયર, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) તથા આસિસ્ટન્ટ એન્જીનીયર (ઇલેક્ટ્રિકલ)ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની આ ભરતીમાં લાઇબ્રરીયનની 01, ડાયરેક્ટરની 01, ડેપ્યુટી રજિસ્ટ્રારની 01, આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની 03, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની 01, કેશિયરની 01, સિનિયર ક્લાર્કની 02, જુનિયર ક્લાર્કની 05, આસિસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)ની 01 તથા આસિસ્ટન્ટ એન્જીનીયર (ઇલેક્ટ્રિકલ)ની 01 જગ્યા ખાલી છે.

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ ગ્રેડ પે
લાઇબ્રરીયન રૂપિયા 37,400 થી 67,000 10,000
ડાયરેક્ટર રૂપિયા 37,400 થી 67,000 10,000
ડેપ્યુટી રજિસ્ટ્રાર રૂપિયા 15,600 થી 39,100 6,600
આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર રૂપિયા 15,600 થી 39,100 5,400
આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ રૂપિયા 9,300 થી 34,800 4,400
કેશિયર રૂપિયા 9,300 થી 34,800 4,400
સિનિયર ક્લાર્ક રૂપિયા 5,200 થી 20,200 2,400
જુનિયર ક્લાર્ક રૂપિયા 5,200 થી 20,200 1,900
આસિસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) રૂપિયા 9,300 થી 34,800 4,600
આસિસ્ટન્ટ એન્જીનીયર (ઇલેક્ટ્રિકલ) રૂપિયા 9,300 થી 34,800 4,600

લાયકાત

મિત્રો,તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી પાસે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

મહત્વની તારીખ

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-29 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-12 સપ્ટેમ્બર 2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://sggu.ac.in/ વિઝીટ કરો.
  • અહીં તમને “Recruitment” સેક્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે જાહેરાત જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને ત્યારબાદ અલગ અલગ પોસ્ટ જોવા મળશે એની સામે આપેલ “Apply Now” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફોર્મ સબમિટ કરો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે.
  • આ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો તથા તેની સાથે જે જે ઓનલાઇન અરજીમાં ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તેની એક એક ઝેરોક્ષ જોડી દો.
  • તથા હવે આ તમામ પ્રમાણપત્રોને ઓફલાઈન માધ્યમથી મોકલી દો.
  • ઓફલાઈન ફોર્મ મોકલવાનું સરનામું – શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા છે.
  • મિત્રો, જો તમને ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના હેલ્પલાઇન નંબર 02672255101 પર સંપર્ક કરી શકો છો.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top