CBI Bank Recruitment 2023: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં બેંક મેનેજરની પોસ્ટ પર ભરતી

CBI Bank Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં બેંક મેનેજરની પોસ્ટ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે,આ ભરતીમાં ક્યાં પદ પર ભરતી કરવામાં આવી છે કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે અને આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત શું છે.અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે અરજી કેવી રીતે કરવાની તેના વિશે સંપૂર્ણ અને સાચી માહિતી આપવામાં આવશે એટલે અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ.

CBI Bank Recruitment 2023

સંસ્થાનું નામસેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
નોકરીનુ સ્થળગુજરાત તથા ભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટીફિકેશન તારીખ1 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ1 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://centralbankofindia.co.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઓફિસર એટલે કે બેંક મેનેજરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય કેન્દ્રીય બેંકની આ ભરતીમાં કુલ જગ્યા 2000 છે.

પગારધોરણ

ભારતીય કેન્દ્રીય બેંકની આ ભરતીમાં પ્રોબેશનરી ઓફિસર તરીકે પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 52,000 થી લઈ 55,000 હજાર સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

લાયકાત

મિત્રો, CBI બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રીયા

  • પ્રથમ પરીક્ષા (પ્રિલીમ)
  • મુખ્ય પરીક્ષા (મેઈન)
  • પર્સનલ ઇન્ટરવ્યૂ

વયમર્યાદા

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં વયમર્યાદા 20 વર્ષ થી લઈ 30 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

અરજી ફી

ભારતીય કેન્દ્રીય બેંકની આ ભરતીમાં અરજી કરતી વખતે એસ.સી / એસ.ટી / પી.ડબલ્યુ.ડી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 175 રૂપિયા તેમજ સામાન્ય તથા અન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 850 રૂપિયા ચૂકવવાના રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઘ્વારા 01 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:01 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:21 ઓગસ્ટ 2023

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://www.ibps.in/ વિઝીટ કરો.
  • અહીં તમને “Recruitment for PO”ની નોટિફિકેશન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે “Click here for new registration” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
  • હવે તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment