Ahmedabad District Panchayat Recruitment:અમદાવાદ જિલ્લા પંચાયતમાં વિવિધ પદો પર પરીક્ષા વગર ભરતી

Ahmedabad District Panchayat Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે અમદાવાદ જિલ્લા પંચાયતમાં વિવિધ પદો પર પરીક્ષા વગર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે,આ ભરતીમાં ક્યાં પદ પર ભરતી કરવામાં આવી છે કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે અને આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત શું છે.અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે અરજી કેવી રીતે કરવાની તેના વિશે સંપૂર્ણ અને સાચી માહિતી આપવામાં આવશે એટલે અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ.

Ahmedabad District Panchayat Recruitment

પોસ્ટનુ નામ વિવિઘ
સંસ્થાનું નામ જિલ્લા પંચાયત અમદાવાદ
નોકરી સ્થળ અમદાવાદ,ગુજરાત
નોટીફિકેશનની તારીખ 07 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 07 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંક https://ahmedabaddp.gujarat.gov.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ પંચાયત અમદાવાદ દ્વારા આયુષ તબીબ, ફાર્માસીસ્ટ, એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ, સ્ટાફ નર્સ તથા કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા

અમદાવાદ જિલ્લા પંચાયતની આ ભરતીમાં આયુષ તબીબની 02, ફાર્માસીસ્ટની 12, એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની 03, જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટની 01, પ્રોગ્રામ આસિસ્ટન્ટની 01, સ્ટાફ નર્સની 05 તથા કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટની 01 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

મિત્રો, પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
આયુષ તબીબ રૂપિયા 25,000
ફાર્માસીસ્ટ રૂપિયા 13,000
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર રૂપિયા 13,000
જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ રૂપિયા 13,000
પ્રોગ્રામ આસિસ્ટન્ટ રૂપિયા 13,000
સ્ટાફ નર્સ રૂપિયા 13,000
કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટન રૂપિયા 10,000

લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન જિલ્લા પંચાયત અમદાવાદ ઘ્વારા 07 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:07 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:14 ઓગસ્ટ 2023

અરજી કેવી રીતે કરવાની રહેશે?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *