10th Pass Airport Recruitment:10 પાસ માટે એરપોર્ટમા 105 જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની તક

10th Pass Airport Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે 10 પાસ માટે એરપોર્ટમા 105 જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની તક આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ પોસ્ટ શેર કરજો.

આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે,શું પગાર આપવામાં આવશે અને અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે અને અરજી કેવી રીતે કરવી તેના વિશે તમને સંપૂર્ણ માહીતી આપવામાં આવશે એટલે અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચી અને સંપૂર્ણ માહિતી મેળવો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ

10th Pass Airport Recruitment| HSC Pass Airport Government Job

સંસ્થાનું નામએરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા
પોસ્ટનુ નામવિવિઘ
નોકરી સ્થળભારત
નોટીફિકેશનની તારીખ02 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ02 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 ઓગસ્ટ 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttp://www.aaiclas.aero/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ટ્રોલી રીટ્રીવરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ભારતીય એરપોર્ટ વિભાગની આ ભરતીમાં ટ્રોલી રીટ્રીવર કુલ 105 જગ્યાઓ ખાલી છે.

પગારધોરણ

ભારતીય એરપોર્ટ વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો

પગારની માહિતીરકમ
બેઝિક પે10,000 રૂપિયા
ઘરભાડા ભથ્થું2,700 રૂપિયા
માંદગી ભથ્થું1,000 રૂપિયા
વાહનવ્યવહાર ભથ્થું1,000 રૂપિયા
ગણવેશ (યુનિફોર્મ) ભથ્થું1,000 રૂપિયા
સ્પેશિઅલ પે5,600 રૂપિયા
કુલ પગાર21,300 રૂપિયા

લાયકાત

મિત્રો, AAIની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા

હવાઈમથકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે માત્ર શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ દ્વારા કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

હવાઈમથક વિભાગની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

વયમર્યાદા

એરપોર્ટ વિભાગની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 27 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

અરજી ફી

એરપોર્ટની આ ભરતીમાં અરજી કરતી વખતે એસ.સી / એસ.ટી તથા મહિલા ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ભરવાની રહેતી નથી જયારે સામાન્ય વર્ગ / ઈ.ડબલ્યુ.એસ તથા ઓ.બી.સી વર્ગના ઉમેદવારોએ અરજી ફી પેટે 250 રૂપિયા ચૂકવવાના રહેશે.

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ભારતીય એરપોર્ટ વિભાગ દ્વારા ઘ્વારા 02 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:02 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:31 ઓગસ્ટ 2023

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય એરપોર્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ http://www.aaiclas.aero/ પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર આપેલ “Career Section” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment