IBPS PO Recruitment:ગુજરાત તથા ભારતની વિવિધ બેંકોમાં બેંક મેનેજરની સરકારી નોકરી મેળવવાની તક

IBPS PO Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત તથા ભારતની વિવિધ બેંકોમાં બેંક મેનેજરની સરકારી નોકરી મેળવવાની તક આવી ગઈ છે એટલે અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે,આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત શું છે અને કેટલી ખાલી જગ્યા છે.અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે અને અરજી કેવી રીતે કરવી તેના વિશે પૂરી માહિતી આ પોસ્ટમાં આપીશું એટલે અમારી તમને વિનતી છે કે તમે આ પોસ્ટને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ.

IBPS PO Recruitment| Institute of Banking Personnel Selection Probationary Officer Recruitment

સંસ્થાનું નામ બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા
નોકરીનુ સ્થળ ગુજરાત તથા ભારત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોટીફિકેશન તારીખ 01 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 01 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2023
ઓફીશ્યલ વેબસાઈટ લીંક https://www.ibps.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ દ્વારા પ્રોબેશનરી ઓફિસર એટલે કે બેંક મેનેજરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ IBPS ની આ ભરતીમાં કુલ જગ્યા 3049 છે.

પગારધોરણ

ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરસોનેલ સિલેક્શનની આ ભરતીમાં પ્રોબેશનરી ઓફિસર તરીકે પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 52,000 થી લઈ 55,000 હજાર સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

લાયકાત

મિત્રો,વિવિધ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

બેંક મેનેજરના પદ પર સરકારી નોકરી મેળવવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • પ્રથમ પરીક્ષા (પ્રિલીમ)
  • મુખ્ય પરીક્ષા (મેઈન)
  • પર્સનલ ઇન્ટરવ્યૂ

વયમર્યાદા

IBPSની આ ભરતીમાં વયમર્યાદા 20 વર્ષ થી લઈ 30 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

બેંકના નામ

બેંક મેનેજર તરીકે પસંદગી પામ્યા બાદ તમારે નીચે મુજબની બેંકોમાંથી કોઈપણ એક બેંકમાં ફરજ બજાવવાની રહેશે

બેંક ઓફ બરોડા ઈન્ડિયન ઓવેરસીઝ બેંક
બેંક ઓફ મહારાષ્ટ્ર પંજાબ એન્ડ સિંધ બેંક
બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેન્ક
કેનેરા બેંક યુકો બેંક
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા યુનિયન બેંક ઓફ ઇન્ડિયા
ઇન્ડિયન બેંક

અરજી ફી

બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થાની આ ભરતીમાં અરજી કરતી વખતે એસ.સી / એસ.ટી / પી.ડબલ્યુ.ડી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 175 રૂપિયા તેમજ સામાન્ય તથા અન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 850 રૂપિયા ચૂકવવાના રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા દ્વારા ઘ્વારા 01 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:01 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:21 ઓગસ્ટ 2023

અરજી કેવી રીતે કરવાની રહેશે?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://www.ibps.in/ વિઝીટ કરો.
  • અહીં તમને “Recruitment for PO”ની નોટિફિકેશન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે “Click here for new registration” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
  • હવે તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

FAQs:વારંવાર પૂછતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીમાં ક્યાં પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે?

આ ભરતી બેંક મેનેજરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે.

આ ભરતીમાં કુલ કેટલી ખાલી જગ્યા છે?

આ ભરતીમાં કુલ 3049 ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે.

આ ભરતીમાં અરજી કરવાની અંત્તિમ તારીખ કઈ છે?

આ ભરતીમાં અરજી કરવાની અંત્તિમ તારીખ 21 ઓગસ્ટ 2023 છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *