NIACL AO Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
NIACL AO Recruitment
સંસ્થાનું નામ | ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિ. |
અરજી માધ્યમ | ઓનલાઇન |
નોટીફિક્શન તારીખ | 27 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 01 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21 ઓગસ્ટ 2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | https://www.newindia.co.in/ |
પોસ્ટનુ નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ NIACL દ્વારા AO એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા
ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની કુલ 450 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે
પગારધોરણ
ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 80,000 પગારધોરણ ચુકવવામાં આવશે.
વયમર્યાદા
આ ભરતીમાં વયમર્યાદા 21 થી 30 વર્ષ છે. આરક્ષિત કેટેગરીના ઉમેદવારને નિયમો અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.
લાયકાત
NIACLની આ ભરતીમાં અરજી કરવા AOની અંદર અલગ અલગ ફિલ્ડ માટે જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
- પ્રથમ લેખિત પરીક્ષા
- મુખ્ય લેખિત પરીક્ષા
- ઇન્ટરવ્યૂ
- દસ્તાવેજો ચકાસણી
- તબીબી પરીક્ષા
મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-01 ઓગસ્ટ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-21 ઓગસ્ટ 2023
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |