How To Upadet Name On Pan Card:આજના સમયમાં દરેક પાસે પાનકાર્ડ હોય છે.તે ખુબ જ મહત્વનું ડોક્યુમેન્ટ છે.શું તમે પણ તમારા પાનકાર્ડમા દાખલ કરેલ નામને અપડેટ અથવા બદલવા માગો છો.તો તમારે ક્યાંય ભાગવાની જરૂર નથી. કારણ કે હવે તમે ફકત 5 મિનિટમાં ધેર બેઠા જ તમારા પાનકાર્ડનું નામ અપડેટ કરી શકો છો.
આ સાથે, અમે તમને જણાવીએ કે, અમે તમને આ લેખમાં How To Update Name On Pan Card તે માટે જરૂરી ડોકયુમેંટની સૂચિ પ્રદાન કરીશું જેથી કરીને તમે તમારા પાન કાર્ડનું નામ સરળતાથી અપડેટ કરી શકો અને તેના લાભો મેળવી શકો.
આ આર્ટીકલમાં,અમે તમામ પાનકાર્ડ ધારકોનું હાર્દિક સ્વાગત કરવા માંગીએ છીએ. જેઓ તેમના પાનકાર્ડમાં દાખલ કરેલ નામ અપડેટ કરવા અથવા બદલવા માંગે છે. તમને આ આર્ટિકલની મદદથી વિગતવાર જણાવીશું કે, How To Update Name On Pan Card? કરી શકાય તેની સંપૂર્ણ માહિતી અહિં આપવામાં આવી છે.
અહીં, અમે તમને જણાવી દઈએ કે, તમારા પાનકાર્ડમાં નામ અપડેટ કરવા માટે એટલે કે Pan Card Correction હેઠળ, અમે તમને How To Update Name On Pan Card તેની સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા વિશે જણાવીશું. જેથી કરીને તમે સરળતાથી તમારા – તમે અપડેટ કરી શકો
How To Update Name On Pan Card
આર્ટિકલનું નામ | How To Update Name On Pan Card |
આર્ટિકલની ભાષા | ગુજરાત અને અંગ્રેજી |
પાન કાર્ડને સુધારવાની પધ્ધતિ | ઓનલાઈન |
તેમના પાન કાર્ડમાં કોણ સુધારવા કરી શકે છે? | દરેક પાનકાર્ડ ધારક તેમના પાન કાર્ડમાં સુધારો કરી શકે છે. |
પાન કાર્ડને સુધારવાનો ચાર્જ | RS.106 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | અહીં ક્લિક કરો |
પાનકાર્ડ અપડેટ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- ચૂંટણીકાર્ડ
- લાઈસન્સ
- પાસપોર્ટ
- રેશનકાર્ડ
- Arm’s license
- Photo identity card issued by the Central Government or State Government or Public Sector Undertaking
- પેન્શન કાર્ડ
- બેંકનું સર્ટિફિકેટ
- Central Government Health Scheme Card or Ex-Servicemen Contributory Health Scheme photo card
પાનકાર્ડ પર નામ અપડેટ કરવાની ઓનલાઈન પ્રક્રિયા
- સૌ પ્રથમ અમારા પાન કાર્ડ ધારકોએ તેની Official Website ના હોમ પેજની મુલાકાત લેવી પડશે.
- હવે આ પેજ પર તમારે થોડું નીચે જવું પડશે, જ્યાં તમને Change/Correction in PAN Data મળશે અને તેમાં તમને નીચે જ Apply નો વિકલ્પ મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
- ક્લિક કર્યા પછી, તમારી સામે નવું પેજ ખુલશે.
- હવે તમે બધા પાન કાર્ડ ધારકોએ અહીં Application Type માં Changes or Correction in Existing Pan Data / Reprint of Pan Card નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- આ પછી,તેનું સંપૂર્ણ કરેક્શન ફોર્મ તમારી સામે ખુલશે. જે તમારે ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે.
- તમામ જરૂરી ડોકયુમેંટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
- અંતે,એપ્લિકેશન ફીની ઓનલાઈન ચુકવણી કર્યા પછી, તમારે સબમિટ વિકલ્પ પર ક્લિક કરવું પડશે અને રસીદ મેળવવી પડશે.
BOB E-Mudra Loan Apply Online:બેંક ઓફ બરોડા ઈ-મુદ્રા લોન યોજના
PM Jan Dhan Payment Yojana 2023: જનધન ખાતા ધારકોને 10000 રૂપિયા મળે છે,તરત જ તપાસો
FAQs:વારંવાર પૂછાતા પ્રશ્નો અને જવાબો
હું કઈ રીતે પાનકાર્ડને સુધારી શકું?
તમે ઓનલાઈન પધ્ધતિથી પાન કાર્ડને સુધારી શકો છો
કોણ તેમના પાનકાર્ડમાં સુધારવા કરી શકે છે?
દરેક પાન કાર્ડ ધારક કે જેમના પાસે પાનકાર્ડ છે તે તેમના પાન કાર્ડમાં સુધારો કરી શકે છે.
પાનકાર્ડને સુધારવાનો ચાર્જ કેટલો છે?
પાનકાર્ડને સુધારવાનો ચાર્જ રૂપિયા 106 છે