SMC Recruitment 2023:સુરત મહાનગરપાલિકામાં ભરતી

SMC Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે સુરત મહાનગરપાલિકામાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

SMC Recruitment 2023

પોસ્ટનુ નામબાયોમેડીક્લ ઈજનેર
સંસ્થાનું નામસુરત મહાનગરપાલિકા
નોકરીનું સ્થળસુરત,ગુજરાત
નોટીફિકેશન તારીખ28 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ31 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ04 સપ્ટેમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://www.suratmunicipal.gov.in/

પોસ્ટનુ નામ

નોટિટિકેશનમાં જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકા દ્વારા બાયોમેડીક્લ ઈજનેરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા

સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં બાયોમેડીક્લ ઈજનેરીની 3 જગ્યા ખાલી છે.

પગારધોરણ

સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં પસદંગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 30,000 ફીક્સ પગારધોરણ ચૂકવવામાં આવશે.

લાયકાત

પોસ્ટનુ નામલાયકાત
બાયોમેડીક્લ ઈજનેરબી.ઈ.(બાયો મેડીકલ એન્જીનીયરીંગ) અથવા
બી.ઈ.(બાયો મેડીકલ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જીનીયરીંગ)અને તે પાસ કર્યા બાદ હોસ્પીટલ ઈક્વીપમેન્ટસની કામગીરીનો ૨ (બે) વર્ષનો અનુભવ.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવાર દ્વારા ભરતી ના ફોર્મ ભરાઈ ગયા બાદ લાયક ઉમેદવારની પસદંગી ઇન્ટરવ્યૂ અથવા લેખિત પરીક્ષા અથવા સ્કીલ ટેસ્ટ દ્વારા કરવામાં આવી શકે છે પરંતુ જાહેરાત માં કોઈ ઉલ્લેખ નથી. ઉમેદવાર ની પસદંગી કરવાની સંપૂર્ણ સત્તા સુરત મહાનગરપાલિકા પાસે છે.ઉમેદવારની 11 માસના કોન્ટ્રેક્ટ ઉપર પસદંગી કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

વયમર્યાદા

સુરત મહાનગરપાલિકા આ ભરતીમાં બાયોમેડીક્લ ઈજનેરના પદ પર અરજી કરવા માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે

અરજી ફી

મિત્રો,આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની નથી તમે નિઃશુલ્ક અરજી કરી શકો છો.

મહત્વની તારીખ

મિત્રો આ ભરતીની નોટિટિકેશન સુરત મહાનગરપાલિકા ઘ્વારા 28 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની તારીખ 31 ઓગસ્ટ 2023 (સમય : સવારે 11:00 કલાક) થી તારીખ 04 સપ્ટેમ્બર 2023 (સમય : રાત્રે 11:00 કલાક) દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજી કરવા માટેની લિંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment