10th Pass Railway Recruitment:10 પાસ માટે રેલવેમાં 2400+ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી

10th Pass Railway Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે 10 પાસ માટે રેલવેમાં 2400+જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

10th Pass Railway Recruitment

પોસ્ટનુ નામવિવિઘ
સંસ્થાનું નામભારતીય રેલ્વે
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટીફિકેશન તારીખ29 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ29 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28 સપ્ટેમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://rrccr.com/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયન રેલવે દ્વારા

  • ફીટર
  • ઈલેકટ્રીશ્યન
  • વેલ્ડર, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક
  • ટર્નર
  • તથા અન્ય

કુલ ખાલી જગ્યા

ભારતીય રેલવેની આ ભરતીમાં કુલ જગ્યા 2409 છે. મિત્રો, રેલવેની આ ભરતીમાં અલગ અલગ ડેપો અનુસાર ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

પગારધોરણ

ભારતીય રેલવેની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર માસિક રૂપિયા 7,000 પગાર ચુકવવામાં આવશે

લાયકાત

ઈન્ડિયન રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે અમુક પોસ્ટ માટે 10 પાસ, અમુક પોસ્ટ માટે 12 તથા ITI કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

પસંદગી પ્રક્રિયા

ભારતીય રેલવે ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી તેમના અભ્યાસ દરમિયાન મેળવેલ ગુણ એટલે કે 10 પાસ, 12 પાસ, ITI ના મેરિટના આધારે કરવામાં આવશે.

વયમર્યાદા

રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 24 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારો તથા મહિલાઓને છૂટછાટ મળી શકે છે.

અરજી ફી

ઇન્ડિયન રેલવેની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે રૂપિયા 100 અરજી ફી ચુકવવાની રહેશે.

મહત્વની તારીખ

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:29 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:28 સપ્ટેમ્બર 2023

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા રેલવેની સત્તાવાર વેબસાઈટ https://rrccr.com/ વિઝીટ કરો.
  • હવે તમને સૌથી ઉપરના ભાગમાં “Apply” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment