WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો
NIA Ahmedabad Recruitment:રાષ્ટ્રીય તપાસ એજન્સીની અમદાવાદ તથા અન્ય શહેરોમાં બમ્પર ભરતી જાહેર

NIA Ahmedabad Recruitment:રાષ્ટ્રીય તપાસ એજન્સીની અમદાવાદ તથા અન્ય શહેરોમાં બમ્પર ભરતી જાહેર

NIA Ahmedabad Recruitment:શું તમે પણ નોકરી શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે રાષ્ટ્રીય તપાસ એજન્સીની અમદાવાદ તથા અન્ય શહેરોમાં બમ્પર ભરતી જાહેર આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમન નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરો

આ ભરતીમાં અમારા તરફથી તમને બધી માહીતી આપવામાં આવશે.જેમને અરજી કેવી રીતે કરવી અને અરજી કરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે લાયકાત શું છે તમામ પ્રકારની માહિતી આ પોસ્ટમાં આપવામાં આવશે જેથી તમે આ પોસ્ટને અંત સુધી જરૂર વાંચજો અને નોકરીની ખુબ જરૂર હોય તેવા લોકોને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ

Table of Contents

NIA Ahmedabad Recruitment| National Investigation Agency Ahmedabad Recruitment

પોસ્ટનુ નામ વિવિઘ
સંસ્થાનું નામ રાષ્ટ્રીય તપાસ એજન્સી
અરજી કરવાનું માધ્યમ ઓફ્લાઈન
નોકરીનું સ્થળ અમદાવાદ તથા અન્ય શહેર
નોટીફિકેશનની તારીખ 25 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 28 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઈટની લીંક https://www.nia.gov.in/

પોસ્ટનુ નામ

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા

  • આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર
  • ઇન્સ્પેક્ટર
  • સબ ઇન્સ્પેક્ટર

કુલ ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની આ ભરતીમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની 25, ઇન્સ્પેક્ટરની 33 તથા સબ ઇન્સ્પેક્ટરની 39 આમ કુલ 97 જગ્યાઓ ખાલી છે.

પગારધોરણ

રાષ્ટ્રીય તપાસ એજન્સીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનુ નામ પગારધોરણ
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર રૂપિયા 29,200 થી 92,300 સુધી
ઇન્સ્પેક્ટર રૂપિયા 9,300 થી 34,800 સુધી
સબ ઇન્સ્પેકટર રૂપિયા 35,400 થી 1,12,400 સુધી

લાયકાત

મિત્રો, NIAની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ કોઈપણ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પસંદગી પ્રક્રિયા

એન.આઈ.એ ની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • શારીરિક કસોટી
  • ઇન્ટરવ્યૂ
  • પુરાવાઓની ચકાસણી
  • અરજી કરવા માટે

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

NIA ની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા 25 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:- 28 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- 10 સપ્ટેમ્બર 2023

અરજી કેવી રીતે કરવી?

  1. સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  2. આ ભરતીમાં અરજી ફોર્મ ઓફલાઈન માધ્યમથી ભરવાનું રહેશે.
  3. તમે અરજી ફોર્મ NIAની સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી કરી શકો છો.
  4. આ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી તેમાં તમામ વિગતો ભરી તેની સાથે જરૂરી પુરાવાઓ જોડી દો.
  5. હવે આ અરજી ફોર્મ ને ઇન્ડિયા પોસ્ટ દ્વારા “SP (Adm.).NIA HQ, CGO કોમ્પ્લેક્સની સામે, લોધી રોડ, નવી દિલ્હી-110003” મોકલી દો.
  6. આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે તથા અરજી કરવા માટે અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી છે?

આ ભરતી રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવી છે.

આ ભરતીમાં અરજી કરવાની પ્રક્રિયા કઈ છે?

આ ભરતીમાં અરજી કરવાની પક્રિય ઓફ્લાઇન છે.

આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2023 છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top