HomeGuard Gujarat Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત હોમગાર્ડમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો
HomeGuard Gujarat Recruitment
પોસ્ટનુ નામ | જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ |
સંસ્થાનું નામ | ગુજરાત હોમગાર્ડ ભરતી |
અરજી માધ્યમ | ઓફલાઈન |
નોકરી સ્થળ | ગુજરાત |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 15 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 25 સપ્ટેમ્બર 2023 |
ઓફીશ્યલ વેબસાઈટ લીંક | homeguards.gujarat.gov.in |
પોસ્ટનુ નામ
ગુજરાત હોમગાર્ડની આ ભરતી દ્વારા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ની પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે.
લાયકાત
મિત્રો,ગુજરાત હોમ ગાર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ગ્રેજ્યુંએશન પાસ કરેલું હોવું જોઈએ તથા અન્ય લાયકાત માટે ડિટેઇલ ભરતી જાહેરાત અવશ્ય વાંચી લેવી.આ ભરતીમાં પુરુષ તથા મહિલા બન્ને અરજી કરી શકે છે
પસંદગી પ્રક્રિયા
પોલીસ વિભાગની આ ભરતીમાં પસંદગી પામવા માટે નીચે સ્ટેપ મુજબ પસંદગી હોય છે
- શારીરિક કસોટી
- ઇન્ટરવ્યૂ
વયમર્યાદા
હોમગાર્ડ ભરતી માટે આ ભરતીમાં ઓછામાં ઓછાં વયમર્યાદા 35 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 55 વર્ષ છે
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ/રેશનકાર્ડ/ચૂંટણીકાર્ડ
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- અભ્યાસની માર્કશીટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- તથા અન્ય
મહત્વની તારીખ
- નોટીફિકેશન તારીખ : 14 સપ્ટેમ્બર 2023
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 15 સપ્ટેમ્બર 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :25 સપ્ટેમ્બર 2023
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપેલી લિંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને તમે અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ ચેક કરો
- આ ભરતીમાં તમારે રૂબરૂ જઈને ફોર્મ ભરવાનુ રહેશે
- અરજી કરવાનું સરનામું ભરૂચનુ કોઈપણ પોલિસ સ્ટેશન છે
શારીરિક યોગ્યતા
વિગત | પુરુષ | મહિલા |
ઊંચાઈ | 162 સે.મી | 162 સે.મી |
વજન | 50 કી.ગ્રા | 42 કી.ગ્રા |
છાતી | 79 ફૂલાવ્યા વગર 84 ફુલાવેલ |
મહત્વની લીંક
ફોર્મ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |