Gujarat Tourism Recruitment 2023: ગુજરાત પર્યટન વિભાગ માટે અલગ અલગ જગ્યાઓ પર સીધી ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.
Gujarat Tourism Recruitment 2023
સંસ્થાનું નામ | ગુજરાત પર્યટન વિભાગ (ડી. બી. એન્ટરપ્રાઇઝ) |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત તથા ભારત |
નોટિફિકેશનની તારીખ | 01 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 01 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 08 જુલાઈ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.gujarattourism.com/ |
પોસ્ટનું નામ:
- સિનિયર એક્ષેકયુટીવ
- એક્ષેકયુટીવ
- ઓફિસ આસિસ્ટન્ટ
- આસિસ્ટન્ટ યુનિટ મેનેજર
- સિનિયર એસોસિયેટ એન્જીનીયર
- એસોસિયેટ એન્જીનીયર
- એસોસિયેટ સુપરવાઈઝર
- ઇંગલિશ સ્ટેનોગ્રાફર
કુલ ખાલી જગ્યા:
- સિનિયર એક્ષેકયુટીવની: 03
- એક્ષેકયુટીવની: 11
- ઓફિસ આસિસ્ટન્ટની: 36
- આસિસ્ટન્ટ યુનિટ મેનેજરની: 03
- સિનિયર એસોસિયેટ એન્જીનીયરની: 03
- એસોસિયેટ એન્જીનીયરની: 04
- એસોસિયેટ સુપરવાઈઝરની: 05
- ઇંગલિશ સ્ટેનોગ્રાફરની: 01
લાયકાત:
મિત્રો, ગુજરાત ટુરિઝમ માટેની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો. આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ફ્રેશર એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.
પગારધોરણ
મિત્રો, ગુજરાત ટુરિઝમની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નક્કી કરેલી તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો મેરીટ / સ્કિલ ટેસ્ટ / ડોક્યુમેન્ટ વેરિફિકેશન / લેખિત પરીક્ષા તથા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ પસંદગી કરી શકે છે.
નોકરીનું સ્થળ:
તમામ પોસ્ટ માટે નોકરીનું સ્થળ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
ગાંધીનગર | ગીર સોમનાથ |
કેવડિયા | રાયપુર |
અયોધ્યા | વારાણસી |
જયપુર | અમદાવાદ |
રાણીપ | અમદાવાદ એરપોર્ટ |
બેંગ્લોર | પટના |
સાપુતારા | દ્વારકા |
નારાયણ સરોવર | તથા અન્ય |
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 01 જુલાઈ 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 08 જુલાઈ 2023
FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતી નું નામ શું છે?
આ ભરતી ગુજરાત પર્યટન વિભાગ (ડી. બી. એન્ટરપ્રાઇઝ) દ્વારા જાહેર કરવામાં આવી છે.
આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીની છેલ્લી તારીખ 08 જુલાઈ 2023 છે.