Cancer Hospital Surat Recruitment: કેન્સર હોસ્પિટલ સુરતમાં ક્લાર્ક ડ્રાઈવર તથા અન્ય પોસ્ટ પર ભરતી

Cancer Hospital Surat Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે કેન્સર હોસ્પિટલ સુરતમાં ક્લાર્ક ડ્રાઈવર તથા અન્ય પોસ્ટ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ પોસ્ટ શેર કરજો.

આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી?અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે અને આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત શું છે તેના વિશે તમને અમારા આ પોસ્ટમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.તો અમારી તમને વિનતી છે કે તમે આ પોસ્ટની અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ

Cancer Hospital Surat Recruitment | Lions Cancer Detection Center Trust Surat Recruitment

સંસ્થાનું નામલાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળસુરત,ગુજરાત
નોટીફિકેશનની તારીખ01 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ01 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ07 ઓગસ્ટ 2023
ઓફિશ્યલ વેબસાઈટની લીંકhttps://lcdcsurat.org/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કેન્સર હોસ્પિટલ સુરત દ્વારા ડોક્ટર્સ,ઇન્ટેસીવિસ્ટ,આસિસ્ટન્ટ મેન્ટેનન્સ ઈન્ચાર્જ,ક્લાર્ક કમ રિસેપશનિસ્ટ,એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક,મેટ્રન,નર્સિંગ સ્ટાફ, ફાર્માસીસ્ટ,લેબ ટેક્નિશિયન,ડ્રાઈવર,વોર્ડ બોય,આયા તથા સફાઈ કર્મચારી (સ્વીપર) ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા

લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ સુરતની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનુ નામકુલ ખાલી જગ્યા
ડોક્ટર્સ04
ઇન્ટેસીવિસ્ટ01
આસિસ્ટન્ટ મેન્ટેનન્સ ઈન્ચાર્જ01
ક્લાર્ક કમ રિસેપશનિસ્ટ05
એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક02
મેટ્રન03
નર્સિંગ સ્ટાફ20
ફાર્માસીસ્ટ03
લેબ ટેક્નિશિયન04
ડ્રાઈવર02
વોર્ડ બોય05
સફાઈ કર્મચારી (સ્વીપર)05
આયા06
કુલ ખાલી સંખ્યાની જગ્યા60

પગારધોરણ

LCDCની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી આપવામાં આવી નથી. પગાર સંબંધી માહિતી ઉમેદવારને ઇન્ટરવ્યૂ સમયે જણાવવામાં આવી શકે છે.

લાયકાત

પોસ્ટનુ નામલાયકાત
ડોક્ટર્સMBBS, RMD/GDMO
ઇન્ટેસીવિસ્ટOn Call
આસિસ્ટન્ટ મેન્ટેનન્સ ઈન્ચાર્જSanitary Inspector
ક્લાર્ક કમ રિસેપશનિસ્ટB.Com તથા કોમર્સ ગ્રેજ્યુએટ
એકાઉન્ટન્ટ કમ ક્લાર્કM.Com, B.Com
મેટ્રનB.Sc, M.Sc Nursing
નર્સિંગ સ્ટાફANM/GNM
ફાર્માસીસ્ટM.Pharm, B.Pharm
લેબ ટેક્નિશિયનDMLT
ડ્રાઈવરહેવી લાયસન્સ
વોર્ડ બોય08 પાસ
આયા08 પાસ
સફાઈ કર્મચારી (સ્વીપર)

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/સ્કિલ ટેસ્ટ અથવા લેખિત પરીક્ષા દ્વારા પણ કરવામાં આવી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • સહી
  • તથા અન્ય જરુરી દસ્તાવેજો

મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન કેન્સર હોસ્પિટલ સુરત ઘ્વારા 01 ઓગસ્ટ ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-01/08/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-07/08/2023

અરજી મોકલવાનું સરનામું:-

  • કેન્સર હોસ્પિટલની આ ભરતીમાં અરજીફોર્મ ઓફલાઈનરજીસ્ટર પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.
  • અરજી ફોર્મમાં તમામ ડોક્યુમેન્ટની સાથે તમે કઈ પોસ્ટ માટે અરજી કરો છો તે લખવાનું રહેશે.
  • અરજી મોકલવાનું સરનામું – પોસ્ટ બોક્ષ નંબર-20, ગવર્નમેન્ટ મેડીકલ કોલેજ કેમ્પસ, નવી સીવીલ હોસ્પિટલ, મજૂરાગેટ, સુરત છે.
  • જો તમને આ ભરતી વિષે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના સંપર્ક નંબર – 0261-2242822 અથવા 0261-2240974 તથા ઇમેઇલ આઇડી lcdc_surat@yahoo.com પર સંપર્ક કરી શકો છો.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQs:વારંવાર પૂછતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી છે?

આ ભરતી લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે.

આ ભરતીમાં કુલ કેટલી જગ્યા ખાલી છે?

આ ભરતીમાં કુલ 60 જગ્યાઓ ભરવામાં આવશે.

આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત શું છે?

આ ભરતીમાં અરજી કરવા માટેની જરૂરી લાયકાત ઉપર માહિતી આપવામાં આવેલી છે જે વાંચીને તમે અરજી કરી શકો છે.

આ ભરતીમાં અરજી કરવાની અંત્તિમ તારીખ કઈ છે?

આ ભરતીમાં અરજી કરવા માટે અંતિમ તારીખ 07 ઓગસ્ટ 2023 છે.

આ ભરતીમાં અરજી કરવાનું મધ્યમાં ક્યું છે?

આ ભરતીમાં અરજી કરવા માટેનું માધ્યમ ઓફલાઈન છે.

Leave a Comment