12 Pass Air Force Recruitment 2023:એર ફોર્સમાં 12 પાસ માટે 3500 જગ્યાઓ પર નોકરી

12 Pass Air Force Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારે માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે એર ફોર્સમાં 12 પાસ માટે 3500 જગ્યાઓ પર નોકરી મેળવવાની તક આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

12 Pass Air Force Recruitment 2023

પોસ્ટનું નામઅગ્નીવિર
સંસ્થાનું નામભારતીય વાયુસેના
નોકરીનું સ્થળભારત
અરજી માધ્યમઓનલાઈન
નોટીફિકેશન તારીખ11 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17 ઓગસ્ટ 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://agnipathvayu.cdac.in/

પોસ્ટનું નામ

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય વાયુસેના દ્વારા

  • અગ્નિવર

કુલ ખાલી જગ્યા

ભારતીય વાયુસેના દ્વારા કુલ 3500 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે.

પગારધોરણ

ઈન્ડિયન એર ફોર્સની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 30,000 જેટલો પગાર ચુકવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પોસ્ટ પર તમને પગારની સાથે અન્ય ભથ્થાઓ પણ ચુકવવામાં આવશે.

લાયકાત

ઈન્ડિયન એર ફોર્સની આ ભરતીમાં અરજી કરવા માટે ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધી વધુ માહિતી એક વખત જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પસંદગી પ્રક્રીયા

  • કમ્પ્યુટર આધારિત પરીક્ષા
  • લેખિત પરીક્ષા
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) તથા શારીરિક માપન કસોટી (PMT)
  • પુરાવાઓની ચકાસણી
  • મેડિકલ ટેસ્ટ

મહત્વની તારીખ

આ ભરતીની નોટીફિકેશન એર ફોર્સ દ્વારા 11 જુલાઈ 2023 નાં રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરુઆતની તારીખ:-27 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-17 ઓગસ્ટ 2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય વાયુસેના ની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://agnipathvayu.cdac.in/AV/ પર જઈ રજીસ્ટ્રેશન કરો લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

BPCL Recruitment 2023:ભારત પેટ્રોલિયમમા નોકરી મેળવવાની સુવર્ણ તક

PGCIL Recruitment 2023:PGCIL એપ્રેન્ટિસ ભરતી 2023

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીમા કુલ કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે?

આ ભરતીમાં કુલ 3500 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે.

આ ભરતીમાં કુલ કેટલો પગાર ચૂકવવામાં આવશે?

આ ભરતીમાં કુલ 30000 સુધી પગાર ચૂકવવામાં આવશે.

આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ:17 ઓગસ્ટ 2023 છે.

Leave a Comment