GDR Recruitment 2023:ગુજરાત પોલીસમા 8 પાસ માટે ગ્રામ રક્ષક દળમા ભરતી

GDR Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત પોલીસમા 8 પાસ માટે ગ્રામ રક્ષક દળમા ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ પોસ્ટ શેર કરજો.

GDR Recruitment 2023

પોસ્ટનું નામવિવિઘ
સંસ્થાનું નામગ્રામ રક્ષક દળ
અરજી માધ્યમઓફલાઈન
નોટીફિકેશન તારીખ27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05 ઓગસ્ટ 2023
ઓફીશયલ વેબસાઇટ લીંકhttps://police.gujarat.gov.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગ્રામ રક્ષક દળની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા

પોલીસ વિભાગ દ્વારા ગ્રામ રક્ષક દળ ની પુરુષ તથા મહિલા ઉમેદવાર માટે કુલ 600 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

વયમર્યાદા

જી.આર.ડી/એસ.આર.ડી ની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 20 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ છે.

પગારધોરણ

ગ્રામ રક્ષક દળનીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને દરરોજ 300 રૂપિયા એટલે કે માસિક 9000 રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવી શકે છે.

લાયકાત

મિત્રો,ગ્રામ રક્ષક દળની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 8 પાસ કરેલું હોવું જોઈએ તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં પુરુષ તથા મહિલા બંને અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

  • શારીરિક કસોટી
  • ઇન્ટરવ્યૂ

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • રાશનકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • તથા અન્ય

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-27 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-05 ઓગસ્ટ 2023

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
  • અરજી કરવાનું સરનામું ભરૂચનું કોઈપણ પોલીસ સ્ટેશન છે.

અરજી કરવા માટે જરૂરી લીંક

સત્તાવાર વેબસાઇટ પર જાવ માટેઅહીં ક્લિક કરો
નોકરીની જાહેરાત વાંચવા માટેઅહી ક્લિક કરો

FAQs:વારંવાર પૂછતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીમાં કુલ કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે?

આ ભરતીમાં કુલ 600 જગ્યા પર ભરતી કરવામાં આવી છે.

આ ભરતીમાં કુલ કેટલો પગાર ચૂકવવામાં આવશે?

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ દરરોજ 300 એટલે માસિક 9000 રૂપિયા પગાર ચૂકવવામા આવશે.

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 ઓગસ્ટ 2023 છે.

Leave a Comment