SPUVVN Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરરું છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ પોસ્ટને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે,આ ભરતીમાં ક્યાં પદ પર ભરતી કરવામાં આવી છે અને કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે અરજી કરવા માટે જરૂરી લાયકાત અને ડોક્યુમેન્ટ ક્યાં જોશે તેના વિશે માહિતી આપીશું વધુમાં જણાવીશું કે અરજી કેવી રીતે કરવી તેના વિશે આ પોસ્ટમાં માહિતી આપવામાં આવશે એટલે અમારી તમને વિનતી છે કે તમે આ પોસ્ટને અંત સુધી જરૂર વાંચો અને જે લોકોને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ.
SPUVVN Recruitment 2023|Sardar Patel University Recruitment
સંસ્થાનું નામ | સરદાર પટેલ યનિવર્સિટી |
નોકરીનું સ્થળ | ગુજરાત |
અરજી કરવાની માધ્યમ | ઓફલાઈન |
નોટીફિકેશન તારીખ | 02 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 02 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 10 ઓગસ્ટ 2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | https://www.spuvvn.edu/ |
પોસ્ટનુ નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર તથા એસોસિયેટ પ્રોફેસરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
કુલ ખાલી જગ્યા
SPUVVNની આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ ખાલી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.
પગારધોરણ
SPUVVNની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી આપવામાં આવી નથી. પગાર સંબંધી માહિતી ઉમેદવારને ઇન્ટરવ્યૂ સમયે જણાવવામાં આવી શકે છે. સરદાર પટેલ યુનિવર્સિટી એ એક પ્રતિષ્ઠિત સંસ્થા હોવાથી અન્ય સંસ્થાઓની સરખામણીમાં અહીં સારો પગાર મળી શકે છે.
લાયકાત
મિત્રો,સરદાર પટેલ યુનિવર્સિટીની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાતો અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- અરજી ફોર્મ (સત્તાવાર વેબસાઈટ પરથી)
- ડિમાન્ડ ડ્રાફ્ટ
- પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ
- ડિગ્રી સર્ટિફિકેટ
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- સહી
- તથા અન્ય જરુરી દસ્તાવેજો
અરજી મોકલવાનુ સરનામું:-
- સરદાર પટેલ યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી ફોર્મ ઓફલાઈન માધ્યમથી મોકલવાનું રહેશે.
- અરજી કરવાનું સ્થળ – રજિસ્ટ્રાર, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર – 388120 છે.
મહત્વની તારીખ
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન સરદાર પટેલ યુનિવર્સિટી ઘ્વારા 02 ઓગસ્ટ ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:02 ઓગસ્ટ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:10 ઓગસ્ટ 2023
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |