Kalamandir Gujarat Recruitment:કલામંદિરની ગુજરાતમાં કોમ્પ્યુટર ઓપરેટર, કેશિયર તથા અન્ય પદો પર સીધી ભરતી

Kalamandir Gujarat Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે કલામંદિરની ગુજરાતમાં કોમ્પ્યુટર ઓપરેટર, કેશિયર તથા અન્ય પદો પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

Kalamandir Gujarat Recruitment

પોસ્ટનુ નામવિવિઘ
સંસ્થાનું નામકલામંદિર
નોકરી સ્થળગુજરાત
અરજી કરવાનું માધ્યમઓફલાઈન તથા ઓનલાઈન
નોટીફિકેશન તારીખ17 ઓગસ્ટ 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://www.kalamandirjewellers.com/

પોસ્ટનુ નામ

ગ્રીટર પી.આર.ઓકેશિયર/કોમ્પ્યુટર ઓપરેટર
સેલ્સ એક્ષેકયુટીવગોલ્ડ ચેકર/મેલ્ટર
આઈ.ટી એક્ષેકયુટીવડ્રાઈવર

કુલ ખાલી જગ્યા

  • ગ્રીટર પી.આર.ઓ:-10
  • સેલ્સ એક્ષેકયુટીવ:-50
  • આઈ.ટી એક્ષેકયુટીવ:-02
  • કેશિયર/કોમ્પ્યુટર ઓપરેટર:-20
  • ગોલ્ડ ચેકર/મેલ્ટર:-02
  • ડ્રાઈવર:-02

પગારધોરણ

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. મિત્રો, કલામંદિર એ એક ખુબજ પ્રતિષ્ઠિત સંસ્થા છે જેમાં તમને અન્ય સંસ્થાઓની સરખામણીમાં આકર્ષક પગાર મળી શકે છે. અમુક પોસ્ટ ઉપર તમને પગારની સાથે ઈન્સેન્ટિવ પણ આપવામાં આવશે. જયારે તમામ પોસ્ટ ઉપર બોનસ, પી.એફ, ઈ.એસ.આઈ.સી તથા હક રજાનો પણ લાભ આપવામાં આવશે.

લાયકાત

પોસ્ટનુ નામલાયકાત
સેલ્સ એક્ષેકયુટીવગ્રેજ્યુએટ (સ્નાતક)
કેશિયર/કોમ્પ્યુટર ઓપરેટરકોમર્સ ગ્રેજ્યુએટ (સ્નાતક)
ગોલ્ડ ચેકર/મેલ્ટરકામનો અનુભવ હોવો જોઈએ
ગ્રીટર પી.આર.ઓગ્રેજ્યુએટ (સ્નાતક)
આઈ.ટી એક્ષેકયુટીવકોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કિંગના જાણકાર
ડ્રાઈવરડ્રાઇવિંગ ના જાણકાર

પસંદગી પ્રક્રિયા

કલામંદિર જવેલર્સની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તરીકે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવા માટે અનુભવને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • બાયોડેટા અથવા રીઝયુમ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

અરજી ફી

કલામંદિર જવેલર્સની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન કલામંદિર જવેલર્સ દ્વારા 17 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીમાં તમે નોકરી મેળવવા માટે રૂબરૂ ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકો છો નહિ તો વાહટસઅપ અથવા ઇમેઇલ થી પણ અરજી કરી શકો છો.

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • કલામંદિર જવેલર્સની આ ભરતીમાં નોકરી મેળવવા માટે ઇન્ટરવ્યૂની તારીખ 19, 20 તથા 21 ઓગસ્ટ સવારે 11:00 કલાક થી 6:00 કલાક છે જયારે ઇન્ટરવ્યનું સ્થળ હોટલ માન રેસિડન્સી, નહેરુનગર સર્કલ, અમદાવાદ છે.
  • આ ભરતીમાં તમે વાહટસઅપ અથવા ઇમેઇલ આઈડી થી પણ અરજી કરી શકો છો. અરજી કરવા માટે વાહટસઅપ નંબર – 9265575219 છે જયારે ઇમેઇલ આઈડી – hr @ kalamandirltd.com છે.
  • મિત્રો, જો તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ છે તો તમે સંસ્થાના હેલ્પલાઇન નંબર – 9904322287 પર સંપર્ક કરી શકો છો.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment