Hindustan Petroleum Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે હિન્દુસ્તાન પેટ્રોલિયમમા 275 જગ્યા પર સરકારી નોકરી મેળવવાની તક આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
Hindustan Petroleum Recruitment
પોસ્ટનુ નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | હિન્દુસ્તાન પેટ્રોલિયમ |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઈન |
નોટીફિકેશન તારીખ | 18 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 18 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 18 સપ્ટેમ્બર 2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | Click here |
પોસ્ટનુ નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર, સિવિલ એન્જિનિયર, કેમિકલ એન્જિનિયર, સિનિયર ઓફિસર, ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર, ક્વોલિટી કંટ્રોલ (QC) ઓફિસર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, લો ઓફિસર્સ, લો ઓફિસર્સ-એચઆર, મેડિકલ ઓફિસર, જનરલ મેનેજર, વેલફેર ઓફિસર તથા ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (IS) ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં કુલ જગ્યા 276 છે જેમાં મિકેનિકલ એન્જિનિયરની 57, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની 16, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરની 36, સિવિલ એન્જિનિયરની 18, કેમિકલ એન્જિનિયરની 43, સિનિયર ઓફિસરની 50, ફાયર એન્ડ સેફ્ટી ઓફિસરની 08, ક્વોલિટી કંટ્રોલ (QC) ઓફિસર્સની 09, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની 16, લો ઓફિસર્સની 05, લો ઓફિસર્સ-એચઆરની 02, મેડિકલ ઓફિસરની 04, જનરલ મેનેજરની 01, વેલફેર ઓફિસરની 01 તથા ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (IS) ઓફિસરની 10 જગ્યાઓ ખાલી છે.
પગારધોરણ
પોસ્ટનું નામ | પગારધોરણ |
મિકેનિકલ એન્જિનિયર | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
ઇલેક્ટ્રિકલ એન્જિનિયર | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
સિવિલ એન્જિનિયર | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
કેમિકલ એન્જિનિયર | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
સિનિયર ઓફિસર | રૂપિયા 60,000 થી 1,80,000 સુધી |
ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
ક્વોલિટી કંટ્રોલ (QC) ઓફિસર્સ | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
લો ઓફિસર્સ | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
લો ઓફિસર્સ-એચઆર | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
મેડિકલ ઓફિસર | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
જનરલ મેનેજર | રૂપિયા 1,20,000 થી 2,80,000 સુધી |
વેલફેર ઓફિસર | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (IS) ઓફિસર | રૂપિયા 65,000 સુધી |
લાયકાત
મિત્રો,આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
- કોમ્પ્યુટર ટેસ્ટ
- ગ્રુપ ટાસ્ક
- પર્સનલ ઇન્ટરવ્યૂ
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે HP ની વેબસાઈટ https://www.hindustanpetroleum.com/ પર જઈ રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
- હવે આ ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |