SSC Bank Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે સર્વોદય કોમર્શિઅલ બેંકમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ પોસ્ટ શેર કરજો.
SSC Bank Recruitment
પોસ્ટનુ નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | સર્વોદય કોમર્શિઅલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ |
અરજી માધ્યમ | ઓફલાઈન |
નોટીફિકેશન તારીખ | 27 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 27 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 02 ઓગસ્ટ 2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | https://www.sccbank.in/ |
પોસ્ટનુ નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સર્વોદય કોમર્શિઅલ બેંક દ્વારા ચીફ એક્ષેકયુટીવ ઓફિસર, ચીફ કોમલાયન્સ ઓફિસર,ઓડિટર,એ.જી.એમ પ્રોડક્ટ એન્ડ રેવેન્યુ,એ.જી.એમ ટેક્નોલોજી,માર્કેટિંગ મેનેજર,બ્રાન્ચ મેનેજર,આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર,સેલ્સ એક્ષેકયુટીવ તથા ટેલી કોલરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા
- ચીફ એક્ષેકયુટીવ ઓફિસર:01
- ચીફ કોમલાયન્સ ઓફિસર:01
- ચીફ કોમલાયન્સ ઓફિસર:01
- એ.જી.એમ પ્રોડક્ટ એન્ડ રેવેન્યુ:01
- એ.જી.એમ ટેક્નોલોજી:01
- માર્કેટિંગ મેનેજર:01
- બ્રાન્ચ મેનેજર:05
- આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર:17
- સેલ્સ એક્ષેકયુટીવ:05
- ટેલી કોલર:05
પગારધોરણ
પોસ્ટનું નામ | પગારધોરણ (વાર્ષિક) |
ચીફ એક્ષેકયુટીવ ઓફિસર | રૂપિયા 20,00,000 |
ચીફ કોમલાયન્સ ઓફિસર | રૂપિયા 10,00,000 |
ઓડિટર | રૂપિયા 15,00,000 |
એ.જી.એમ પ્રોડક્ટ એન્ડ રેવેન્યુ | રૂપિયા 15,00,000 તથા અન્ય |
એ.જી.એમ ટેક્નોલોજી | રૂપિયા 15,00,000 તથા અન્ય |
માર્કેટિંગ મેનેજર | રૂપિયા 10,00,000 |
બ્રાન્ચ મેનેજર | રૂપિયા 4,00,000 થી 7,00,000 તથા અન્ય |
આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર | રૂપિયા 4,00,000 થી 7,00,000 તથા અન્ય |
સેલ્સ એક્ષેકયુટીવ | રૂપિયા 2,60,000 તથા અન્ય |
ટેલી કોલર | રૂપિયા 2,60,000 તથા અન્ય |
નોકરી સ્થળ
મિત્રો,સર્વોદય કોમર્શિઅલ બેંકની ગુજરાતમાં કુલ 17 બ્રાન્ચ છે. પસંદગી પામ્યા બાદ બેન્ક દ્વારા તમને આ 17 માંથી કોઈપણ બ્રાન્ચમાં પોસ્ટિંગ આપવામાં આવશે.
લાયકાત
SCC બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. બેંક ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે
મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન સર્વોદય કોમર્શિઅલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-27 જુલાઈ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-02 ઓગસ્ટ 2023
અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં ઓફલાઈન અરજી કરવાની રહેશે.
- અરજીમાં તમારે શેક્ષણિક લાયકાત ના પ્રમાણપત્રો, અનુભવનું સર્ટિફિકેટ,વયમર્યાદાની વિગત, આધારકાર્ડની ઝેરોક્ષ, એલ.સી ની ઝેરોક્ષ, ડિગ્રી, તમે કઈ પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની માહિતી તથા અન્ય જરૂરી દસ્તાવેજો મોકલવાના રહેશે.
- અરજી કરવાનું સરનામું સર્વોદય બેન્ક રોડ, ભમ્મરિયા નાળા નજીક, મહેસાણા-384002 છે.
મહત્વપૂર્ણ તારીખ
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ