10th Pass Govt Job in Gandhinagar:10 પાસ માટે ગાંધીનગરમાં સરકારી કાયમી નોકરી મેળવવાનો જોરદાર મોકો

10th Pass Govt Job in Gandhinagar:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે 10 પાસ માટે ગાંધીનગરમાં સરકારી કાયમી નોકરી મેળવવાનો જોરદાર મોકો આવી ગયો છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે,આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત શું છે અને કેટલી ખાલી જગ્યા છે.અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે અને અરજી કેવી રીતે કરવી તેના વિશે પૂરી માહિતી આ પોસ્ટમાં આપીશું એટલે અમારી તમને વિનતી છે કે તમે આ પોસ્ટને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ.

10th Pass Govt Job in Gandhinagar| Indian Coast Guard Gandhinagar Recruitment 2023

પોસ્ટનુ નામવિવિઘ
સંસ્થાનું નામભારતીય તટ રક્ષક
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળગાંધીનગર,ગુજરાત
નોટીફિકેશનની તારીખ27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ05 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ18 સપ્ટેમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://indiancoastguard.gov.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય તટ રક્ષક દ્વારા એન્જીન ડ્રાઈવર, નાવિક, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી), મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા) તથા સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં એન્જીન ડ્રાઈવરની 05, નાવિક ની 07, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી)ની 01, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા)ની 02 તથા સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરની 02 જગ્યાઓ ખાલી છે.

પગારધોરણ

ICG ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનુ નામપગારધોરણ
એન્જીન ડ્રાઈવરરૂપિયા 21,700 થી 69,100 સુધી
નાવિકરૂપિયા 18,000 થી 56,900 સુધી
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા)રૂપિયા 18,000 થી 56,900 સુધી
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી)રૂપિયા 18,000 થી 56,900 સુધી
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરરૂપિયા 19,900 થી 63,200 સુધી

લાયકાત

મિત્રો, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ અથવા તેની સમકક્ષ કરેલું હોવું જરૂરી છે. અન્ય લાયકતો માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

પસંદગી પ્રક્રિયા

ભારતીય તટ રક્ષકની આ ભરતીમાં ઓફલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યૂ / મેરીટ અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવી શકે છે.

વયમર્યાદા

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વિભાગની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 27 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

અરજી ફી

ICG ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

ભારતીય તટ રક્ષક વિભાગની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ભારતીય તટ રક્ષક દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-05 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-18 સપ્ટેમ્બર 2023

અરજી કેવી રીતે કરવાની રહેશે?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ફોર્મ ઓફલાઈન પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી ભરવાનું રહેશે.
  • અરજી કરવા માટે તમે કઈ પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પોસ્ટ નું નામ તથા તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • હવે આ તમામ દસ્તાવેજો ઓફલાઈન માધ્યમથી મોકલી દો.
  • અરજી કરવાનું સરનામું – મુખ્યમથક, કોસ્ટ ગાર્ડ રીજીયન (નોર્થ-વેસ્ટ), પોસ્ટ બોક્ષ નંબર – 09, સેક્ટર – 11, ગાંધીનગર – 382 010 છે.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQs:વારંવાર પૂછતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીનું સંસ્થાનું નામ નામ શું છે?

આ ભરતીનું સંસ્થાનું નામ ભારતીય તટ રક્ષક છે.

આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે.

Leave a Comment